ન્યાસા દેવગને મિત્રો સાથે દુબઈમાં ન્યૂયર સેલિબ્રેટ કર્યું:રુમર્ડ બોયફ્રેન્ડ વેદાંત મહાજન સાથે જોવા મળી, બ્લેક શોર્ટ ડ્રેસમાં સુંદર લાગી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ સ્ટાર અજય દેવગનની દીકરી ન્યાસાએ દુબઈમાં મિત્રો સાથે ન્યૂ યર સેલિબ્રેટ કર્યું હતું. ન્યૂ પાર્ટીની તસવીરો ન્યાસાના બેસ્ટ ફ્રેન્ડ ઓરહાને સો.મીડિયામાં શૅર કરી છે. બ્લેક આઉટફિટમાં ન્યાસા ઘણી જ ગ્લેમરસ લાગતી હતી.

રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે જોવા મળી
ન્યાસા દેવગનના રિલેશન વેદાંત મહાજન સાથે હોવાની ચર્ચા છે. બંને ફરી એકવાર ન્યૂ યર પાર્ટીમાં સાથે જોવા મળ્યા છે. ન્યાસા તથા વેદાંત અવાર-નવાર સાથે જોવા મળતા હોય છે.

ઓરહાને સો.મીડિયામાં તસવીરો શૅર કરી
ન્યાસાએ સો.મીડિયામાં ન્યૂ યર પાર્ટીની તસવીરો શૅર કરી નથી, પરંતુ બેસ્ટ ફ્રેન્ડ ઓરહાને ન્યૂ યર સેલિબ્રેશનની તસવીરો શૅર કરી છે. તસવીરોમાં ઓરહાન, અહાન શેટ્ટી, ન્યાસા દેવગન જોવા મળે છે. તમામ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા.

ન્યાસાએ મિત્રો સાથે ન્યૂ યર સેલિબ્રેટ કર્યું
ન્યાસાએ મિત્રો સાથે ન્યૂ યર સેલિબ્રેટ કર્યું
ન્યાસા તથા વેદાંત વચ્ચે અફેર હોવાની ચર્ચા છે
ન્યાસા તથા વેદાંત વચ્ચે અફેર હોવાની ચર્ચા છે
ન્યાસા મિત્રો સાથે
ન્યાસા મિત્રો સાથે
ન્યાસાના બેસ્ટ ફ્રેન્ડ ઓરહાને પાર્ટીની તસવીરો શૅર કરી હતી
ન્યાસાના બેસ્ટ ફ્રેન્ડ ઓરહાને પાર્ટીની તસવીરો શૅર કરી હતી
ન્યાસા બ્લેક આઉટફિટમાં ઘણી જ સુંદર જોવા મળી હતી
ન્યાસા બ્લેક આઉટફિટમાં ઘણી જ સુંદર જોવા મળી હતી
ન્યાસાએ દુબઈમાં નવું વર્ષ મનાવ્યું હતું
ન્યાસાએ દુબઈમાં નવું વર્ષ મનાવ્યું હતું
ન્યાસા હાલમાં સ્વિટ્ઝરલેન્ડ ગ્લિઓન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાયર એજ્યુકેશનમાં ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટીનો અભ્યાસ કરે છે.
ન્યાસા હાલમાં સ્વિટ્ઝરલેન્ડ ગ્લિઓન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાયર એજ્યુકેશનમાં ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટીનો અભ્યાસ કરે છે.

કાજોલે માતા ને બહેન સાથે સેલિબ્રેશન કર્યું
કાજોલે પોતાની માતા તનુજા તથા બહેન તનિષા સાથે ન્યૂ યર સેલિબ્રેશન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...