દિવાળી પાર્ટી:અનિલ કપૂરની પાર્ટીમાં મલાઈકા-અર્જુનની ધમાકેદાર એન્ટ્રી, ખુશી-જાહન્વી પણ જોવા મળ્યા

મુંબઈ7 મહિનો પહેલા
અનિલ કપૂર, અર્જુન-મલાઈકા, જાહન્વી કપૂર
  • અનિલ કપૂરની દિવાળી પાર્ટીમાં પરિવારના સભ્યો ને નિકટના મિત્રો આવ્યા હતા

આ વર્ષે પણ બોલિવૂડમાં કોરોનાને કારણે સેલેબ્સે ગ્રાન્ડ પાર્ટી આપી નહોતી. દિવાળીના દિવસે અનિલ કપૂરે પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો જ હાજર રહ્યા હતા. જોકે, આ પાર્ટીમાં મલાઈકા અરોરા તથા અર્જુન કપૂર સેન્ટર ઓફ એટ્રેક્શન રહ્યા હતા.

હાથોમાં હાથ નાખીને આવ્યા
પાર્ટીમાં મલાઈકા તથા અર્જુને એકબીજાનો હાથ પકડીને ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. મલાઈકા તથા અર્જુને ફોટોગ્રાફર્સને સાથે પોઝ પણ આપ્યા હતા. ગ્રીન રંગની સાડીમાં મલાઈકા ઘણી જ સુંદર લાગતી હતી અને અર્જુન કપૂર બ્લેક આઉટફિટમાં ડેશિંગ જોવા મળ્યો હતો.

ખુશી-જાહન્વી પણ જોવા મળ્યા
પાર્ટીમાં અનિલ કપૂરના મોટાભાઈ બોની કપૂર બંને દીકરીઓ સાથે આવ્યા હતા. જાહન્વી કપૂર સાડીમાં ગોર્જિયસ લાગતી હતી. સંજય કપૂરની દીકરી શનાયા પણ બ્યૂટીફૂલ જોવા મળી હતી.

તસવીરોમાં જુઓ અનિલ કપૂરની રંગીન દિવાળી પાર્ટી....

મલાઈકા અરોરા
મલાઈકા અરોરા
બોની કપૂર બંને દીકરીઓ ખુશી તથા જાહન્વી સાથે
બોની કપૂર બંને દીકરીઓ ખુશી તથા જાહન્વી સાથે
ફેશન ડિઝાઈનર કુનાલ રવૈલ
ફેશન ડિઝાઈનર કુનાલ રવૈલ
અનિલ કપૂરે ફોટોગ્રાફર્સને સ્વીટના બોક્સ આપ્યા હતા
અનિલ કપૂરે ફોટોગ્રાફર્સને સ્વીટના બોક્સ આપ્યા હતા
જાહન્વી કપૂર
જાહન્વી કપૂર
શનાયા કપૂર
શનાયા કપૂર
મલાઈકા અરોરા તથા અર્જુન કપૂર
મલાઈકા અરોરા તથા અર્જુન કપૂર
બોની કપૂર બંને દીકરીઓ સાથે
બોની કપૂર બંને દીકરીઓ સાથે
મલાઈકા તથા અર્જુન પાર્ટીમાં સેન્ટર ઓફ એટ્રેક્શન બન્યા હતા
મલાઈકા તથા અર્જુન પાર્ટીમાં સેન્ટર ઓફ એટ્રેક્શન બન્યા હતા