લોકડાઉન / કાર્તિક આર્યને ફોટો શેર કરી લખ્યું -ફીલિંગ ક્યૂટ, ઇન્ડસ્ટ્રી ક્યારે ખુલશે એવું પણ પૂછ્યું

Kartik shared a photo with the caption Feeling cute, also asked when the industry will open
X
Kartik shared a photo with the caption Feeling cute, also asked when the industry will open

દિવ્ય ભાસ્કર

May 21, 2020, 08:09 PM IST

લોકડાઉનમાં કાર્તિક આર્યન હાલ તેના પરિવાર સાથે ઘરે સમય વિતાવી રહ્યો છે. શૂટિંગ બંધ હોવાથી સેલેબ્સ ઘરે જ છે. કાર્તિક આર્યન સોશિયલ મીડિયા પર વિવિધ ફન પોસ્ટની સાથે લોકોને જાગૃત પણ કરતો રહે છે. લોકડાઉનમાં ઘરે રહીને દાઢી એકદમ વધાર્યા બાદ અંતે તેણે દાઢી કાપી છે. કાપેલ દાઢીવાળા લુકનો ફોટો કાર્તિકે ઇન્સ્ટા પર શેર કર્યો છે.

View this post on Instagram

Felt cute won’t delete later

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on May 21, 2020 at 1:30am PDT

કાર્તિકે કેપ્શનમાં લખ્યું કે, ફીલિંગ ક્યૂટ, પાછળથી ડીલીટ નહીં કરું. આ ફોટો નીચે ઘણા સેલેબ્સે કમેન્ટ કરી હતી. કાર્તિકે કમેન્ટમાં એવું પણ પૂછ્યું હતું કે, ઇન્ડસ્ટ્રી ક્યારે ખુલવાની છે?

કાર્તિક આ લોકડાઉનમાં ઘરે બેસીને કોકી પૂછેગા નામની સિરીઝ ચલાવે છે જેમાં તે લોકો સાથે વાતચીત કરે છે. કાર્તિક ઘરે રહીને ઘરકામમાં પણ મદદ કરાવે છે. તે સોશિયલ મીડિયા પર તેની પ્રવૃત્તિઓ શેર કરતો રહે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી