કાર્તિક આર્યનની બર્થડે પાર્ટી:અનન્યા પાંડેથી લઈ આયુષ્માન ખુરાના સહિતના સેલેબ્સનો જમાવડો

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનનો 22 નવેમ્બરના રોજ 32મો બર્થડે ધામધૂમથી સેલિબ્રેટ કર્યું હતું. કાર્તિકે પોતાના જન્મદિવસ પર મિત્રો માટે ગ્રાન્ડ પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં આયુષ્માન ખુરાનાથી લઈ અનન્યા પાંડે સહિતના સેલેબ્સ આવ્યા હતા. પાર્ટીમાં કાર્તિક આર્યનના પેરેન્ટ્સ પણ આવ્યા હતા. તસવીરો પરથી ખ્યાલ આવે છે કે પાર્ટીની થીમ વ્હાઇટ રાખવામાં આવી હતી. બર્થડે બોય સહિત સ્ટાર્સ વ્હાઇટઆઉટફિટમાં જોવા મળ્યા હતા.

તસવીરોમાં માણો કાર્તિક આર્યનની પાર્ટી....

કાર્તિક આર્યન પોતાની મેકલેરન GT કારમાં આવ્યો હતો.

સેલિબ્રેશનમાં કાર્તિકના પેરેન્ટ્સ તથા બહેન પણ આવ્યા હતા. તેમણે ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા.

દિશા પટની રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે જોવા મળી હતી

કાર્તિકની બર્થડે પાર્ટીમાં એક્સ ગર્લફ્રેન્ડ અનન્યા પાંડે પણ આવી હતી. અનન્યાને જોઈને ઘણાંની આંખો પહોળી થઈ ગઈ હતી.

આયુષ્માન ખુરાના બ્લેક એન્ડ વ્હાઇટમાં હેન્ડસમ લાગતો હતો.

કાર્તિક આર્યનની ફિલ્મ 'ફ્રેડી'ની કો-સ્ટાર અલાયા એફ પણ આવી હતી.

વાણી કપૂર પણ કાર્તિક આર્યનની પાર્ટીમાં આવી હતી.

કાર્તિકની ફિલ્મ 'સોનૂ કે ટીટુ કી સ્વીટી'માં પીહુનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ ઈશિતા રાજે પણ સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો.

'બંટી ઔર બબલી 2'ની એક્ટ્રેસ શરવરી વાઘ પણ આવી હતી.

પાર્ટીમાં ડિરેક્ટર્સ પણ આવ્યા હતા.
પાર્ટીમાં ડિરેક્ટર્સ પણ આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...