તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધર ગોલ્સ:કરીના કપૂર અને શિલ્પા શેટ્ટીએ પોતાના બાળકો સાથે મધર્સ ડેની પોસ્ટ શેર કરી

મુંબઈ10 મહિનો પહેલા

મધર્સ ડે પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સે પોતાની માતા માટે પોસ્ટ શેર કરી છે. જ્યારે અમુક સેલેબ્સ ખુદ માતા છે અને તેમણે પોતાના બાળકો સાથે મધર્સ ડેની પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. કરીના કપૂરે તેના દીકરા તૈમુર સાથેની સેલ્ફી શેર કરી છે. શિલ્પા શેટ્ટીએ તેના બાળકો વિઆન અને સમીશા સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

કરીનાએ તૈમુર સાથેની સેલ્ફી શેર કરી લખ્યું કે, ટિમ સાથે આજનો મધર્સ ડે અને બીજા અન્ય દિવસો પણ આ જ રીતે હોય છે. આ પોસ્ટ પર કરિશ્મા, સોનમ, રિયા કપૂરે કમેન્ટ પણ કરી હતી. 

શિલ્પા શેટ્ટીએ તેના બંને બાળકો વિઆન અને સમીશા સાથેનો વીડિયો શેર કરી મધર્સ ડે વિશ કર્યો હતો. આ સિવાય તેણે તેની માતા અને સાસુ સાથેનો વીડિયો શેર કરીને પણ મધર્સ ડેની પોસ્ટ શેર કરી હતી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો