તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બર્થડે:કરન જોહરના બાળકો યશ-રૂહીના જન્મદિવસની પાર્ટીની તસવીરો, પ્રેગ્નન્ટ કરીના કપૂર દીકરા સાથે આવી

મુંબઈ18 દિવસ પહેલા

કરીના કપૂરની પ્રેગ્નન્સીના પૂરા દિવસો જઈ રહ્યાં છે. કરીના આ દિવસોમાં પણ ભરપૂર એન્જોયમેન્ટ કરી રહી છે. હાલમાં જ કરીના ડિરેક્ટર-પ્રોડ્યૂસર કરન જોહરના ટ્વિન યશ તથા રૂહીની બર્થડે પાર્ટીમાં જોવા મળી હતી. કરીના દીકરા તૈમુર સાથે આવી હતી. કરીનાએ સોશિયલ મીડિયામાં બર્થડે પાર્ટીની તસવીરો પણ શૅર કરી હતી. યશ-રૂહીની ફોર્થ બર્થડે પાર્ટીમાં એકતા કપૂર દીકરા રવિ સાથે, ગૌરી પુત્ર અબરામ સાથે, મનિષ મલ્હોત્રા, નેહા ધૂપિયા, રાની મુખર્જી, અયાન મુખર્જી, તુષાર કપૂર દીકરા લક્ષ્ય સાથે આવ્યો હતો.

2017માં જન્મ થયો હતો
યશ તથા રૂહીનો જન્મ સેરોગસીની મદદથી થયો હતો. 2017માં સાત ફેબ્રુઆરીના રોજ યશ તથા રૂહીનો જન્મ મુંબઈ અંધેરીની મસરાની હોસ્પિટલમાં થયો હતો. ઉલ્લેખનીય છે કે આ જ હોસ્પિટલમાં શાહરુખના દીકરા અબરામનો જન્મ 2013માં થયો હતો. કરને બાળકોના જન્મનું રજિસ્ટ્રેશન 3, માર્ચ, 2017માં કરાવ્યું હતું. કરને પિતાના નામ પરથી દીકરાનું નામ યશ તથા માતાના નામ પરથી રૂહી (માતાનું નામ હિરૂ તેના પરથી રૂહી) નામ પાડ્યું હતું.

યશ-રૂહીની જન્મદિવસની પાર્ટી તસવીરોમાં...

નેહા ધૂપિયા કરીના કપૂર તથા કરન જોહર સાથે
નેહા ધૂપિયા કરીના કપૂર તથા કરન જોહર સાથે
કરીના કપૂર કરન જોહર તથા પાર્ટીમાં આવેલા અન્ય મહેમાનો સાથે
કરીના કપૂર કરન જોહર તથા પાર્ટીમાં આવેલા અન્ય મહેમાનો સાથે
કરીના કપૂર દીકરા તૈમુર સાથે
કરીના કપૂર દીકરા તૈમુર સાથે
તુષાર કપૂર દીકરા લક્ષ્ય સાથે
તુષાર કપૂર દીકરા લક્ષ્ય સાથે
અયાન મુખર્જી
અયાન મુખર્જી
રાની મુખર્જી દીકરી અદિરા સાથે આવી હતી
રાની મુખર્જી દીકરી અદિરા સાથે આવી હતી
ફેશન ડિઝાઈનલ મનીષ મલ્હોત્રા
ફેશન ડિઝાઈનલ મનીષ મલ્હોત્રા
નેહા ધૂપિયા
નેહા ધૂપિયા
ગૌરી ખાન દીકરા અબરામ સાથે
ગૌરી ખાન દીકરા અબરામ સાથે
એકતા કપૂર દીકરા રવિ સાથે
એકતા કપૂર દીકરા રવિ સાથે
કરીના કપૂર
કરીના કપૂર
બલૂન્સથી બર્થડે વેન્યૂને ડેકોરેટ કરવામાં આવ્યું હતું
બલૂન્સથી બર્થડે વેન્યૂને ડેકોરેટ કરવામાં આવ્યું હતું

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો