કરન જોહરની પાર્ટી:ગ્લેમરસ અંદાજમાં બોલિવૂડ હસીનાઓ, અનન્યા પાંડે બ્લેકઆઉટ ફિટમાં બોલ્ડ જોવા મળી

મુંબઈ7 મહિનો પહેલા
ડાબેથી, અનન્યા પાંડે, શનાયા કપૂર, કેટરીના કૈફ.

ધર્મા પ્રોડક્શનના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર અપૂર્વ મહેતાના 50મા જન્મદિવસ પર કરન જોહરે ગ્રાન્ડ પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના અનેક જાણીતા સેલેબ્સ આવ્યા હતા. દીપિકા પાદુકોણ-શાહરુખ ખાન સ્પેનમાં શૂટિંગ કરતા હોવાથી આવી શક્યા નહોતા. કરીના-કરિશ્મા, ઐશ્વર્યા-આરાધ્યા વેકેશન મનાવવા માટે વિદેશ ગયા છે.

પાર્ટીમાં કોણ કોણ આવ્યું?
પાર્ટીમાં આલિયા ભટ્ટ, કેટરીના કૈફ આવ્યા હતા. આલિયા ફ્લોરલ પ્રિન્ટ આઉટફિટમાં હતી તો કેટરીનાએ બ્લૂ રંગના કપડાં પહેર્યાં હતાં. કેટરીના પતિ વિકી સાથે આવી હતી. અનન્યા પાંડે, જાહન્વી કપૂર, શનાયા કપૂર પણ આવ્યા હતા. ગૌરી ખાન દીકરા આર્યન ખાન સાથે આવી હતી. કાજોલ બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી.

શ્વેતા બચ્ચન દીકરી નાવ્યા સાથે જોવા મળી હતી. બંનેએ ડિરેક્ટર ઝોયા અખ્તર સાથે પોઝ આપ્યો હતો. મહિપ કપૂર, ભાવના પાંડે, સીમા ખાન, નીલમ કોઠારી-સમીર પણ આવ્યા હતા. પરિણીતી ચોપરા, તારા સુતરિયા, મૃણાલ ઠાકુર પણ ગ્લેમરસ અંદાજમાં જોવા મળ્યા હતા.

હીરોની વાત કરીએ તો સાઉથ એક્ટર વિજય દેવરાકોંડા, અર્જુન કપૂર, ઈશાન ખટ્ટર, સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન, અભિમન્યુ દસાની જોવા મળ્યા હતા. માધુરી દીક્ષિત-શ્રીરામ નેને, નેહા ધૂપિયા-અંગદ બેદી, આદર-નતાશા પૂનાવાલ, રકુલ પ્રીત સિંહ-જેકી ભગનાની સાથે આવ્યા હતા.

તસવીરોમાં જુઓ કરન જોહરની બિગ પાર્ટી.....

અપૂર્વ મહેતા સાથે કરન જોહર.
અપૂર્વ મહેતા સાથે કરન જોહર.
ડાબેથી, માધુરી-શ્રીરામ નેને, રકુલપ્રીત-જેકી ભગનાની, નતાશા-અદર પૂનાવાલા, નેહા ધૂપિયા-અંગદ બેદી.
ડાબેથી, માધુરી-શ્રીરામ નેને, રકુલપ્રીત-જેકી ભગનાની, નતાશા-અદર પૂનાવાલા, નેહા ધૂપિયા-અંગદ બેદી.
ડાબેથી, અભિમન્યુ દાસાની, સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન.
ડાબેથી, અભિમન્યુ દાસાની, સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન.
ડાબેથી, ઈશાન ખટ્ટર, અર્જુન કપૂર, વિજય દેવરાકોંડા.
ડાબેથી, ઈશાન ખટ્ટર, અર્જુન કપૂર, વિજય દેવરાકોંડા.
ડાબે, શરવરી વાઘ, નુસરત ભરૂચા.
ડાબે, શરવરી વાઘ, નુસરત ભરૂચા.
ડાબેથી, નાવ્યા-ઝોયા-શ્વેતા બચ્ચન, નીલમ કોઠારી-સીમા ખાન-ભાવના પાંડે-મહિપ કપૂર.
ડાબેથી, નાવ્યા-ઝોયા-શ્વેતા બચ્ચન, નીલમ કોઠારી-સીમા ખાન-ભાવના પાંડે-મહિપ કપૂર.
કાજોલ તથા કરન જોહર.
કાજોલ તથા કરન જોહર.
આર્યન ખાન, ગૌરી ખાન.
આર્યન ખાન, ગૌરી ખાન.
અનન્યા પાંડે.
અનન્યા પાંડે.
નાવ્યા, ઝોયા તથા શ્વેતા બચ્ચન.
નાવ્યા, ઝોયા તથા શ્વેતા બચ્ચન.
મૃણાલ ઠાકુર.
મૃણાલ ઠાકુર.
પરિણીતી ચોપરા.
પરિણીતી ચોપરા.
જાહન્વી કપૂર.
જાહન્વી કપૂર.
રકુલ પ્રીત સિંહ.
રકુલ પ્રીત સિંહ.
વરુણ ધવન.
વરુણ ધવન.
આલિયા ભટ્ટ.
આલિયા ભટ્ટ.
અર્જુન કપૂર.
અર્જુન કપૂર.
તારા સુતરિયા.
તારા સુતરિયા.
વિકી કૌશલ-કેટરીના કૈફ.
વિકી કૌશલ-કેટરીના કૈફ.
અનન્યા પાંડે.
અનન્યા પાંડે.