કરન જોહરની પાર્ટી:ક્રિતિ સેનન એકદમ શોર્ટ કપડાંમાં આવી, સારા અલી ખાન-આલિયા ભટ્ટ સહિતના સેલેબ્સ જોવા મળ્યા

મુંબઈ4 મહિનો પહેલા
ડાબેથી, સારા અલી ખાન, ક્રિતિ સેનન, આલિયા ભટ્ટ. - Divya Bhaskar
ડાબેથી, સારા અલી ખાન, ક્રિતિ સેનન, આલિયા ભટ્ટ.
  • શાહરુખ ખાનની કારમાં બ્લેક કર્ટેન લગાવવામાં આવ્યા હતા

ફિલ્મમેકર કરન જોહર તથા ધર્મા પ્રોડક્શનના CEO (ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર) અપૂર્વ મહેતાએ નેટફ્લિક્સ ગ્લોબલ ટીવી ચીફ બેલા બજારિયા માટે પાર્ટી હોસ્ટ કરી હતી. કરન જોહરના ઘરે યોજાયેલી આ પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સ આવ્યા હતા.

કોણ કોણ આવ્યું?
પાર્ટીમાં માધુરી દીક્ષિત-શ્રીરામ નેને, ફરહાન અખ્તર-શિબાની દાંડેકર, મનીષ મલ્હોત્રા, રિતેશ સિધવાણી આવ્યા હતા. આલિયા ભટ્ટ, સારા અલી ખાન, ક્રિતિ સેનન, અનન્યા પાંડે પણ આવ્યા હતા.

શાહરુખની એક ઝલક ના જોવા મળી
શાહરુખ ખાનની કાર જ્યારે કરન જોહરના ઘરે આવી ત્યારે કારમાં બ્લેક કર્ટેન લગાવવામાં આવ્યા હતા. શાહરુખ ખાનની એક ઝલક પણ જોવા મળી નહોતી. જોકે, આ પહેલાં રણબીર-આલિયાની વેડિંગ પાર્ટીમાં પણ શાહરુખ ખાન આ જ રીતે આવ્યો હતો.

કરનની પાર્ટીમાં આલિયા બ્લૂ આઉટફિટમાં હતી. રણવીર સિંહ પોતાની લેમ્બોર્ગિની જાતે ડ્રાઇવ કરીને આવ્યો હતો. તેણે પ્રિન્ટેડ શર્ટ તથા ડેનિમ પહેર્યું હતું. સારા અલી ખાન યલો ડ્રેસમાં હતી. ક્રિતિ સેનને એકદમ શોર્ટ લાલ રંગનો વન પીસ પહેર્યું હતું. ફરહાન તથા શિબાની બ્લેક આઉટફિટમાં તથા અનન્યા પાંડે વ્હાઇટમાં હતી.

તસવીરોમાં જુઓ કરન જોહરની પાર્ટી....

રણવીર સિંહ.
રણવીર સિંહ.
આલિયા ભટ્ટ.
આલિયા ભટ્ટ.
સારા અલી ખાન તથા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા.
સારા અલી ખાન તથા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા.
ડાબેથી, મનીષ મલ્હોત્રા, કરન જોહર, માધુરી દીક્ષિત, શ્રીરામ નેને.
ડાબેથી, મનીષ મલ્હોત્રા, કરન જોહર, માધુરી દીક્ષિત, શ્રીરામ નેને.
મનીષ મલ્હોત્રા, ક્રિતિ સેનન તથા અનન્યા પાંડે.
મનીષ મલ્હોત્રા, ક્રિતિ સેનન તથા અનન્યા પાંડે.
અનન્યા પાંડે.
અનન્યા પાંડે.
બેલા બજારિયા.
બેલા બજારિયા.
અપૂર્વ મહેતા.
અપૂર્વ મહેતા.
પ્રોડ્યૂસર-રાઇટર અમૃતસિંહ બિંદા.
પ્રોડ્યૂસર-રાઇટર અમૃતસિંહ બિંદા.
સિદ્ધાર્થ રોય કપૂર.
સિદ્ધાર્થ રોય કપૂર.
ડિરેક્શ શશાંક ખેતાન.
ડિરેક્શ શશાંક ખેતાન.
શિબાની દાંડેકર.
શિબાની દાંડેકર.
ફરહાન અખ્તર.
ફરહાન અખ્તર.
મનીષ મલ્હોત્રા.
મનીષ મલ્હોત્રા.
સારા અલી ખાન.
સારા અલી ખાન.
શાહરુખ ખાને કારની ફરતે બ્લેક પડદો લગાવ્યો હતો.
શાહરુખ ખાને કારની ફરતે બ્લેક પડદો લગાવ્યો હતો.
ક્રિતિ સેનન.
ક્રિતિ સેનન.
અન્ય સમાચારો પણ છે...