કંગનાએ લોકડાઉન છતાં બર્થડે પાર્ટી કરી, લોકોએ કહ્યું- સોશિયલ ડિસ્ટન્સિંગ ક્યાં?

Kangana's Birthday Party Despite Lockdown, People Say - Where's Social Distancing?
Kangana's Birthday Party Despite Lockdown, People Say - Where's Social Distancing?
Kangana's Birthday Party Despite Lockdown, People Say - Where's Social Distancing?
X

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 06:23 PM IST

બોલિવૂડ ડેસ્ક: કંગના રનૌત હાલ મનાલીમાં પરિવાર સાથે સમય વિતાવી રહી છે. કોરોના વાઇરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે જે કારણે લોકો પોતાના ઘરમાં જ છે. સેલેબ્સ લોકોને પણ ઘરમાં જ રહીને સુરક્ષિત રહેવાનો આગ્રહ કરી રહ્યા છે. આ વચ્ચે કંગનાએ ગઈકાલે 23 માર્ચના તેનો જન્મદિવસ મનાલીમાં ઘરે પરિવાર સાથે વિતાવ્યો હતો. તેણે ઘરે પૂજા પણ કરી હતી, પાર્ટી કરી હતી અને તેના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

View this post on Instagram

A family that stays in together, celebrates together. Kangana and fam celebrated her birthday in Manali, with home-made cake (by @rangoli_r_chandel), wine, and some wonderful memories. PS: don’t forget to the traditional cap and the hand-written letter gifted to Kangana by her Bua ji. 💗💗💗

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on Mar 23, 2020 at 11:38pm PDT

આ ફોટોઝને લઈને સોશિયલ મીડિયા યુઝર્સે તેની ક્લાસ લઇ લીધી હતી. સમગ્ર વિશ્વમાં લોકોને જ્યારે એકબીજાથી દૂર રહી સુરક્ષિત રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે ત્યારે કંગનાએ ઘણા લોકો સાથે રહીને જન્મદિવસ મનાવ્યો હતો. લોકોને કહ્યું કે, આમાં ક્યાં છે સોશિયલ ડિસ્ટન્સિંગ? એક યુઝરે લખ્યું કે, કોરોના ના સમયે મહેરબાની કરીને ગેપ મેન્ટેન કરો.

View this post on Instagram

The Ranauts organised a birth pooja for the birthday of #KanganaRanaut. Goddess Durga is worshipped during this Pooja in the form of Kanyas. This is pure joy, guys. 💗 . . . . . #HappyBirthdayKanganaRanaut

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on Mar 23, 2020 at 3:50am PDT

કંગના રનૌતે તેના 33મા જન્મદિવસે તેના ફેન્સ માટે એક વીડિયો પણ શેર કર્યો હતો. કંગના છેલ્લે પંગા ફિલ્મમાં દેખાઈ હતી.

View this post on Instagram

The queen 👑 would like to take this opportunity to thank all her fans, and in an exclusive treat recite a few lines from Kaifi Azmi’s iconic poem. Drop your wish below with a 💗 and we’ll share it with her. 😀

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on Mar 22, 2020 at 11:08pm PDT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી