તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંગનાની નવી શરૂઆત:કંગના રનૌત 'ટીકૂ વેડ્સ શેરૂ'થી પ્રોડ્યુસર તરીકે ડેબ્યૂ કરશે, પ્રોડક્શન હાઉસે 'મણિકર્ણિકા ફિલ્મ'નો લોગો પણ લોન્ચ કર્યો

14 દિવસ પહેલા

એક્ટ્રેસ કંગના રનૌત હવે પ્રોડ્યુસર પણ બની ગઈ છે. કંગનાએ શનિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાના પ્રોડક્શન હાઉસ 'મણિકર્ણિકા ફિલ્મ' ની જાહેરાત કરી છે. તે ઉપરાંત તેણે પોતાના આ પ્રોડક્શન હાઉસનો લોગો પણ શેર કર્યો છે. તે સિવાય તેણે એ પણ અનાઉસમેન્ટ કર્યું છે કે તે ડિજિટલ સ્પેસમાં 'ટીકૂ વેડ્સ શેરૂ'થી પ્રોડ્યુસર તરીકે પોતાનું ડેબ્યૂ કરવા જઇ રહી છે.

કંગના રનૌતે પોસ્ટ શેર કરીને લખ્યું, 'મણિકર્ણિકા ફિલ્મ'નો લોગો લોન્ચ કરી દીધો છે. તે ઉપરાંત એ જાહેરાત પણ કરી છે કે, લવ સ્ટોરી 'ટીકૂ વેડ્સ શેરૂ'થી અમે ડિજિટલ સ્પેસમાં પોતાનું ડેબ્યૂ કરવા જઈ રહ્યા છીએ. તમારા બધાનો આશીવાર્દ જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો