સક્સેસ પાર્ટી:'લૉક અપ'ની પાર્ટીમાં કંગના રનૌત ટ્રાન્સપરન્ટ ગાઉનમાં સ્ટાઇલિશ લુકમાં જોવા મળી

મુંબઈ3 મહિનો પહેલા
  • 'લૉકઅપ'ની ગ્રાન્ડ ફિનાલે સાત મેના રોજ યોજાઈ હતી

રિયાલિટી શો 'લૉક અપ' ઘણો જ સફળ રહ્યો હતો. આ શો મુનવ્વર ફારુકીએ જીત્યો હતો. શોની ગ્રાન્ડ ફિનાલે સાત મેના રોજ યોજવામાં આવી હતી. મેકર્સે રવિવાર, 8 મેના રોજ સક્સેસ પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં કંગના રનૌત સેન્ટર ઑફ એટ્રેક્શન બની હતી. હાઇ થાઇ સ્લિટ ગાઉનમાં કંગના ઘણી જ સ્ટનિંગ લાગતી હતી.

પાર્ટીમાં કોણ કોણ આવ્યું?
પાર્ટીમાં એકતા કપૂર, કંગના રનૌત ઉપરાંત મુનવ્વર ફારુકી, કરણ કુંદ્રા, તેજસ્વી પ્રકાશ, અંકિતા લોખંડે, વિકી જૈન, શિવમ શર્મા, સારા ખાન, સાયશા શિંદે, પૂનમ પાંડે, અંજલિ અરોરા, યુવિકા ચૌધરી, પ્રિન્સ નરુલા આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 'લૉકઅપ' શો 27 ફેબ્રુઆરીના રોજ શરૂ થયો હતો. આ શો અલ્ટ બાલાજી તથા MX પ્લેયર પર સ્ટ્રીમ થતો હતો. આ શોને કંગના રનૌતે હોસ્ટ કર્યો હતો. 70 દિવસ સુધી ચાલેલો આ શો ચાહકોને ઘણો જ પસંદ આવ્યો હતો.

પાર્ટીની ખાસ તસવીરો...

પાર્ટીમાં કંગના તથા શોમાં જોવા મળેલા સ્પર્ધકો.
પાર્ટીમાં કંગના તથા શોમાં જોવા મળેલા સ્પર્ધકો.
રિદ્ધિ ડોંગરા.
રિદ્ધિ ડોંગરા.
યુવિકા ચૌધરી તથા પ્રિન્સ નરુલા.
યુવિકા ચૌધરી તથા પ્રિન્સ નરુલા.
અંજલિ અરોરા.
અંજલિ અરોરા.
કરન કુંદ્રા તથા તેજસ્વી પ્રકાશ.
કરન કુંદ્રા તથા તેજસ્વી પ્રકાશ.
મુનવ્વર ફારુકી.
મુનવ્વર ફારુકી.
કંગના તથા એકતા.
કંગના તથા એકતા.
શિવમ શર્મા તથા સારા ખાન.
શિવમ શર્મા તથા સારા ખાન.
વિકી જૈન, એકતા કપૂર, અંકિતા લોખંડે,
વિકી જૈન, એકતા કપૂર, અંકિતા લોખંડે,
કંગના રનૌત.
કંગના રનૌત.
ડાબેથી, યુવિકા-પ્રિન્સ, કંગના-એકતા, પૂનમ પાંડે, કરન-તેજસ્વી.
ડાબેથી, યુવિકા-પ્રિન્સ, કંગના-એકતા, પૂનમ પાંડે, કરન-તેજસ્વી.
કંગના તથા એકતા.
કંગના તથા એકતા.
કંગના તથા એકતા કપૂર.
કંગના તથા એકતા કપૂર.
પાર્ટીમાં સેલેબ્સ.
પાર્ટીમાં સેલેબ્સ.