તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:ભાઈના રિસેપ્શનમાં કંગનાએ લોકગીત પર ડાન્સ કર્યો, ભાઈબીજની શુભેચ્છા પાઠવી

મનાલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કંગના રનૌતના પહેલાં કઝિનના લગ્ન થયા અને હાલમાં જ ભાઈ અક્ષતના લગ્ન થયા. હાલમાં કંગનાના મનાલી સ્થિત ઘરે અક્ષત તથા રિતુનું વેડિંગ રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં કંગનાએ હિમાચલી લોકગીતો પર ડાન્સ કર્યો હતો. રિસેપ્શનમાં કંગનાએ પહાડી આઉટફિટ પહેર્યાં હતાં.

વીડિયો શૅર કર્યો
કંગનાએ ભાઈના રિસેપ્શનમાં કાંગડી સોંગ પર પર્ફોર્મ કર્યું હતું. કંગનાએ વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું, 'મને દરેક ટ્રેડિશનના ફોક મ્યૂઝિક પસંદ છે. આ કાંગડી લોકગીત છે. જેનો અર્થ સ્પષ્ટ છે કે એક મહિલા પોતાની માતા પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરે છે.'

ભાઈબીજની શુભેચ્છા પાઠવી
કંગનાએ રંગોલી, અક્ષત તથા કઝિન સાથેની એક તસવીર શૅર કરીને ભાઈબીજની શુભેચ્છા પાઠવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો