‘દંગલ’ ફેમ ફાતિમા સના શૈખ લોકડાઉનમાં ઘરે કચરા વાળીને તો સાન્યા ડાન્સ કરીને સમય પસાર કરી રહી છે

How Dangal Fame actress Fatima and Sanya spending their time at home during lockdown
X
How Dangal Fame actress Fatima and Sanya spending their time at home during lockdown

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 03:29 PM IST

બોલિવૂડ ડેસ્ક: ‘દંગલ’ ફેમ એક્ટ્રેસ ફાતિમા સના શૈખ અને સાન્યા મલ્હોત્રા આ લોકડાઉનમાં ઘરે સમય પસાર કરવા વિવિધ પ્રવૃત્તિ કરી રહ્યા છે. ફાતિમા સના ઘરે રહી ને વર્કઆઉટ કરી રહી છે, કચરા વાળી રહી છે, કોલ્ડ કોફી બનાવી રહી છે, કિક બોક્સિંગ વગેરે કરી રહી છે. તેણે ઇન્સ્ટા સ્ટોરી શેર કરીને થોડી મસ્તી પણ કરી હતી જેમાં તે ઘરમાં દોરડા કૂદી રહી હતી હતી અને ઉપર પંખામાં દોરડું ભટકાય છે.

સાન્યા મલ્હોત્રાએ તેનો ડાન્સ વીડિયો શેર કર્યો છે. તેણે લખ્યું કે, મહેરબાની કરીને ઘરે રહો અને સેફ રહો. આ નાજુક સમયમાં મહત્ત્વની વાત એ છે કે ડર, સ્ટ્રેસને ભગાડીએ. યાદ રાખો આપણે બધા એકસાથે છીએ.

View this post on Instagram

Please Ghar pe raho aur safe raho 🙏🏽 Aur agar dance karna pasand hai toh @donny.allstars ki choreography try karo..and tag us ☺️ During these intense times, it’s so important to shake off fear, stress and anxiety... also, remember we are in this together.. stay safe and STAY HOME 🥰 🏠 💓💃🏻 🎵 MR LoVa - by Yung Felix

A post shared by Sanya Malhotra💥 (@sanyamalhotra_) on Mar 23, 2020 at 7:52am PDT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી