તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંગનાએ ફેન્સને આપી લોહરીની શુભકામના:બાળપણના ફોટોઝ શેર કરી કહ્યું - શહેરના બાળકો કરતા ગામના બાળકો લોહરી પર વધારે મજા કરતા હોય છે

13 દિવસ પહેલા

દેશમાં કોરોના મહામારી વચ્ચે લોહરીનો તહેવાર મનાવવામાં આવી રહ્યું છે. આ અવસરે કંગના રણૌતે પણ એક પોસ્ટ શેર કરી ફેન્સને શુભકામનાઓ પાઠવી છે. બાળપણના ફોટો શેર કરતા કંગનાએ પોસ્ટમાં લખ્યું કે ‘હિમાચલમાં અમારે ત્યાં લોહરી ગાવાની રીત છે. બાળપણમાં અમે બાળકો ગ્રુપ બનાવી પાડોશીઓને ત્યાં જઈ લોહરી ગાઈને પૈસા અને મીઠાઈઓ એકત્રીત કરતા હતા. મને લાગે છે કે ગામ અને સંયુક્ત પરિવારના બાળકો શહેરોની ન્યુક્લિયર ફેમિલીના બાળકો કરતા વધારે મજા કરતા હોય છે. હેપી લોહરી 2021’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser