તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપીલ:ગુલઝારે કહ્યું, ઘરની બહાર પગ મુકતા પહેલા અટકો, વિચારો અને પરત ફરી જાઓ

Ahmedabadએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: મહામારી કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉનનો આદેશ અપાયો છે. તેમ છતાં લોકો આની ગંભીરતા ન સમજીને કામ વગર બહાર નીકળે છે. આ સમયે પ્રખ્યાત ગીતકાર અને લેખક ગુલઝારે દિવ્ય ભાસ્કરના માધ્યમથી લોકોને તેમના અંદાજમાં અપીલ કરી છે. 
તેમણે લખ્યું...
વક્ત રહેતા નહીં કહી ટીક કર, ઇસકી આદત ભી આદમી સી હૈ 
આપ રુક જાઈએ. યે વક્ત ભી નિકલ જાયેગા. યે વક્ત ખેરિયત સે નિકલે, ઉસકે લિયે આપ કા રુક જાના લાઝમી હૈ. અપને હી ઘરમેં નજ઼રબંદ હોના જરૂરી હૈ. ઘર મેં નજ઼રબંદ હોના આદતન, ફિતરતન, આદમી કો મંજૂર નહીં, લેકિન ઇસ બાર યે નજ઼રબંદી કબૂલ કર લીજિયે. ઉસ મેં સિર્ફ આપ હી કા ભલા નહીં, પૂરી ઈન્સાની નસ્લ કા ભલા હૈ.
સિર્ફ હમારે ઘર મોહલ્લે, શહર ઔર દેશમેં નહીં, યે પૂરી દુનિયામેં હો રહા હૈ. ઘર કે બાહર કદમ ઉઠાને સે પહલે, રુકિયે, સોચિયે ઔર લૌટ જાઈયે. ઘરમેં રહીયે મહફૂઝ રહીયે.
- ગુલઝાર 

અન્ય સમાચારો પણ છે...