રેડ કાર્પેટ પર એક્ટ્રેસિસનો અંદાજ:અવોર્ડ શોમાં પલક તિવારીની બોલ્ડનેસ આગળ જાહન્વી કપૂર ને કિઆરા અડવાણી ફિક્કી લાગી

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં હાલમાં જ ગ્રેઝિયા મિલિનિયલ અવોર્ડ્સ યોજાઈ ગયા. આ અવોર્ડ શોમાં જાહન્વી કપૂર, કિઆરા અડવાણી, તાપસી પન્નુ, તેજસ્વી પ્રકાશ, હરનાઝ સંધુ સહિતની હસીનાઓ આવી હતી. એક્ટ્રેસિસ પોતાના ગ્લેમર લુકથી છવાઈ ગઈ હતી. જોકે, અવોર્ડ શોમાં શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી સેન્ટર ઓફ એટ્રેક્શન રહી હતી. પલક તિવારીની બોલ્ડનેસ આગળ તમામ એક્ટ્રેસિસ ફિક્કી લાગતી હતી.

પલક તિવારી રેડ કાર્પેટ પર સિલ્વર ગાઉન પહેરીને આવી હતી. ઓફ શોલ્ડર હાઇ થાઇ સ્લિટ ગાઉનમાં પલક તિવારીનું ટોન્ડ બૉડી દેખાતું હતું. પલક તિવારી તથા જાહન્વીના આઉટફિટ એકબીજા સાથે ખાસ્સા મળતા આવતા હતા. જાહન્વીએ સ્લીવલેસ ગાઉન પહેર્યું હતું.

રેડ કાર્પેટ પર અલગ અંદાજ
રેડ કાર્પેટ પર પલક તિવારીએ કોન્ફિડન્સથી પોઝ આપ્યા હતા. પલક તિવારીને આ અંદાજમાં જોઈને ચાહકોએ કહ્યું હતું કે પલકની સામે જાહન્વી ને કિઆરા ઘણી જ ફિક્કી દેખાય છે.

રેડ કાર્પેટ પર બોલિવૂડ હસીનાની કાતિલ અદા....

જાહન્વી કપૂર
જાહન્વી કપૂર
કિઆરા અડવાણી
કિઆરા અડવાણી
રણવીર સિંહ
રણવીર સિંહ
હરનાઝ સંધૂ
હરનાઝ સંધૂ
આહના કુમાર
આહના કુમાર
તેજસ્વી પ્રકાશ
તેજસ્વી પ્રકાશ
તાપસી પન્નુ
તાપસી પન્નુ
પલક તિવારી
પલક તિવારી
સૌફી ચૌધરી
સૌફી ચૌધરી
જાહન્વી કપૂર
જાહન્વી કપૂર
પલક તિવારી
પલક તિવારી

મ્યૂઝિક વીડિયોથી હિટ ગઈ
શ્વેતા તથા રાજૌ ચૌધરીની દીકરી પલક છે. પલક તિવારીએ હાર્ડી સંધૂ સાથે મ્યૂઝિક વીડિયો 'બિજલી બિજલી'માં કામ કર્યું હતું. આ સોંગ ઘણું જ લોકપ્રિય થયું હતું. હવે તે ફિલ્મ 'રોઝીઃ ધ સેફરોન ચેપ્ટર'માં જોવા મળશે.