તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાપ્પાનું સ્વાગત:શિલ્પા શેટ્ટીએ પતિ વગર સંતાનો સાથે સેલિબ્રેશન કર્યું, સેલેબ્સે ધામધૂમથી ઘરે ગણેજીની સ્થાપના કરી

મુંબઈ6 દિવસ પહેલા
  • બોલિવૂડ સેલેબ્સે રંગેચંગે ગણેશોત્સવ સેલિબ્રેટ કર્યો.

10 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીનો તહેવાર આખા દેશમાં ધૂમધામથી મનાવવામાં આવ્યો છે. બોલિવૂડ સેલેબ્સે પણ પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિલ્પા શેટ્ટી ગણેશજીને લઈને આવી છે. આ વખતે શિલ્પાએ પતિ રાજ કુંદ્રા વગર જ તહેવાર મનાવ્યો છે.

કરીનાથી લઈ સોનુ સુદ સહિતના સ્ટાર્સે સ્થાપના કરી
કરીના કપૂરે પણ બાપ્પાની સ્થાપના કરી હતી. કરીના ઘરે સૈફ તથા મોટા દીકરા તૈમુરે ભગવાન ગણપતિની પૂજા કરી હતી. શિલ્પા શેટ્ટી બાપ્પાની આગળ દીકરા વિઆન તથા દીકરી સમીશા સાથે બેઠેલી જોવા મળી છે. સોનુ સૂદે પરિવાર સાથે ભગવાનની પૂજા કરી હતી. રાહુલ વૈદ્ય-દિશા પરમાર પણ વિધ્નહર્તાની પૂજા અર્ચના કરતાં જોવા મળ્યા હતા.

તસવીરોમાં ભગવાન ગણેશની પૂજા કરતાં સેલેબ્સ...

એક્ટર નીલ પિતા નિતિન સાથે
એક્ટર નીલ પિતા નિતિન સાથે
નીલ નિતિન મુકેશ દીકરી નૂર્વી સાથે
નીલ નિતિન મુકેશ દીકરી નૂર્વી સાથે
સોનુ સૂદ પરિવાર સાથે
સોનુ સૂદ પરિવાર સાથે
બાપ્પાની પૂજા કરતો સોનુ સૂદ
બાપ્પાની પૂજા કરતો સોનુ સૂદ
પૂજા બાદ રિતેશ તથા જેનેલિયાએ ઘરની બહાર આવીને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા.
પૂજા બાદ રિતેશ તથા જેનેલિયાએ ઘરની બહાર આવીને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા.
સિંગર રાહુલ વૈદ્ય
સિંગર રાહુલ વૈદ્ય
રાહુલ વૈદ્ય પત્ની દિશા પરમાર સાથે
રાહુલ વૈદ્ય પત્ની દિશા પરમાર સાથે
સૈફ અલી ખાન દીકરા તૈમુર સાથે
સૈફ અલી ખાન દીકરા તૈમુર સાથે
કરીના દીકરા તથા પતિ સાથે
કરીના દીકરા તથા પતિ સાથે
શિલ્પા શેટ્ટી સંતાનો સાથે
શિલ્પા શેટ્ટી સંતાનો સાથે
શિલ્પા તથા દીકરી સમીશાએ મેચિંગ રંગના કપડાં પહેર્યાં હતાં.
શિલ્પા તથા દીકરી સમીશાએ મેચિંગ રંગના કપડાં પહેર્યાં હતાં.
અન્ય સમાચારો પણ છે...