વેડિંગ ફી:સલમાન-SRKથી લઈ કેટરીના સુધી, લગ્નમાં હાજરી આપવા ને પર્ફોર્મ કરવા માટે સેલેબ્સ મસમોટી રકમ વસૂલે છે

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલમાં જ સલમાન ખાન નેતા પ્રફુલ પટેલના દીકરા પ્રજય પટેલના લગ્નમાં હાજરી આપી હતી. સલમાન ખાને સંગીત સેરેમનીમાં ડાન્સ પણ કર્યો હતો. બોલિવૂડ સેલેબ્સ લગ્નમાં હાજરી આપવા તથા પર્ફોર્મ કરવા માટે કરોડો રૂપિયા લેતા હોય છે.

જાણીએ સેલેબ્સની કેટલી ફી છે?