યાદ:‘પ્રેમ રોગ’થી ‘મુલ્ક’ સુધી, રિશી કપૂરના લોકપ્રિય સંવાદો, ‘લવ આજ કલ’માં કહ્યું હતું- જાને સે પહેલે એક આખિરી બાર મિલના ક્યોં જરૂરી હોતા હૈં

મુંબઈ2 વર્ષ પહેલા

રિશી કપૂર લ્યૂકેમિયાથી છેલ્લાં બે વર્ષથી પીડિત હતાં. આજે (30 એપ્રિલ) રિશીનું મુંબઈની એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. 2018માં તેમને કેન્સર થયું હતું. તેમના નિધનના ન્યૂઝ અમિતાભ બચ્ચને આપ્યા હતાં. સતત બીજા દિવસે બોલિવૂડના દિગ્ગજનું નિધન થયું હતું. આ પહેલાં બુધવારે એક્ટર ઈરફાન ખાનનું અવસાન થયું હતું.

રિશીએ 1970માં આવેલી ફિલ્મ ‘મેરા નામ જોકર’થી બોલિવૂડમાં કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમણે ચાઈલ્ડ આર્ટિસ્ટનો રોલ પ્લે કર્યો હતો. પાંચ દાયકાની લાંબી કરિયરમાં રિશીએ 121 ફિલ્મમાં કામ કર્યું હતું. તેમની અંતિમ ફિલ્મ ‘ધ બૉડી’ હતી. આ ફિલ્મમાં પોલીસનો રોલ પ્લે કર્યો હતો.

અગર આપ મેરી દાઢી ઔર ઓસામા બિન લાદેની કી દાઢી મેં ફર્ક નહીં કર પા રહે હૈં તો ભી મુઝે હક હૈં મેરી સુન્નત નિભાને કા - મુલ્ક

ટ્રિગર ખિંચ, મામલા મત ખિંચ, ખિંચ ગયા ના તો બહુત તકલીફ દૂંગા - ડી ડે

હમ આજ જો ફૈંસલા કરતે હૈં, વહી હમારે કલ કા ફૈંસલા કરેંગા - ફના

ખાલી ફીસ ભરને સે પાપા હોને કી ડ્યૂટી પૂરી નહીં હોતી, પાપા કી ડ્યૂટી હોતી હૈં બચ્ચો કી ખુશિયાં - દો દૂની ચાર

રીત રિવાજ ઈન્સાન કી સહૂલિયત કે લિયે બનાયે જાતે હૈં, ઈન્સાન રીત રિવાજોં કે લિયે નહીં - પ્રેમ રોગ

જાને સે પહેલે એક આખિરી બાર મિલના ક્યોં જરૂરી હોતા હૈં - લવ આજ કલ

પ્રેમ તો વો રોગ હૈં જો આસાની સે લગતા નહીં, ઔર જબ લગ જાતા હૈં ના, ફિર કભી મિટતા નહીં - પ્રેમ રોગ

પ્યાર કરને વાલે એતબાર કા સર્ટિફિકેટ નહીં માંગતે - કર્જ

હર ઈશ્ક કા એક વક્ત હોતા હૈં, વો હમારા વક્ત નહીં થા, પર ઈસકા યહ મતલબ નહીં કી વો ઈશ્ક નહીં થા - જબ તક હૈં જાન

હમ દિલ્હી વાલે મુલ્ક કે સાથ સાથે દિલ પર ભી હુકૂમત કરના જાનતે હૈં - ચાંદની

અન્ય સમાચારો પણ છે...