વેલેન્ટાઈન્સ ડે સ્પેશિયલ:'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'થી લઈને 'બાજીરાવ મસ્તાની' સુધી, પ્રેમથી ભરપૂર આ રોમેન્ટિક ડાયલોગ્સ સાંભળીને તમારું દિલ ખુશ થઈ જશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

14 ફેબ્રુઆરીના વેલેન્ટાઈન્સ ડેના દિવસે જાણો બોલિવૂડ ફિલ્મોના કેટલાક શ્રેષ્ઠ રોમેન્ટિક ડાયલોગ્સ, જેને સાંભળીને દિલમાં, પ્રેમ અને મોહબ્બત ઊભરાઈ આવશે.