બોલિવૂડ માટે દિવાળી ખાસ:દિવાળી પર રિલીઝ થયેલી ફિલ્મોએ બોક્સ ઓફિસના રેકોર્ડ તોડ્યા હતા, છેલ્લા 20 વર્ષોથી આવો રહ્યો રેકોર્ડ

એક મહિનો પહેલાલેખક: કિરણ જૈન
 • કૉપી લિંક
 • આ વર્ષે પણ દિવાળી પર બે ફિલ્મો રિલીઝ થઈ રહી છે

દિવાળીનો તહેવાર બોલિવૂડ માટે ખાસ હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી પર ફિલ્મો રિલીઝ કરવામાં આવે છે અને કમાણી પણ ઘણી થાય છે. આ વર્ષે પણ દિવાળી પર બે ફિલ્મો રિલીઝ થઈ રહી છે- રોહિત શેટ્ટીની 'સૂર્યવંશી' (અક્ષય કુમાર અને કેટરીના કૈફ) અને વિવેક સોનીની 'મિનાક્ષી સુંદરેશ્વર' (અભિમન્યુ દાસાની અને સાન્યા મલ્હોત્રા). મેકર્સને આશા છે કે આ ફિલ્મો પણ એટલી જબરદસ્ત કમાણી કરશે જેટલી અત્યાર સુધીની દિવાળી પર રિલીઝ થયેલી ફિલ્મોએ કરી છે. એક નજર કરીએ છેલ્લા 20 વર્ષોમાં રિલીઝ થયેલી ફિલ્મો પર અને જાણો તેમનું બોક્સ ઓફિસ રેકોર્ડ કેવો રહ્યો. જણાવી દઈએ કે છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ફિલ્મો OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી.

છેલ્લા 20 વર્ષોની ટોપ 10 ફિલ્મો (બોક્સ ઓફિસ કલેક્શન બેસ્ડ)

2019હાઉસફૂલસાજિદ ખાન295 કરોડ 80 લાખ
2018ઠગ્સ ઓફ હિન્દુસ્તાનવિજય કૃષ્ણ આચાર્ય245 કરોડ 8 લાખ 75 હજાર
2017સીક્રેટ સુપરસ્ટારઅદ્વૈત ચંદન965 કરોડ (ચાઈના માર્કેટ ઈન્ક્લુડેડ)
2016એ દિલ હૈ મુશ્કિલકરણ જોહર229 કરોડ 56 લાખ 23 હજાર
2015પ્રેમ રતન ધન પાયોસુરજ બડજાત્યા365 કરોડ 45 લાખ 75 હજાર
2014હેપી ન્યૂ યરફરાહ ખાન342 કરોડ 76 લાખ 10 હજાર
2013કૃષ 3રાકેશ રોશન393 કરોડ 37 લાખ
2012જબ તક હૈ જાનઆદિત્ય ચોપરા210 કરોડ 26 લાખ 43 હજાર
2011રા.વનઅનુભવ સિન્હા207 કરોડ 38 લાખ 63 હજાર
2007ઓમ શાંતિ ઓમફરાહ ખાન149 કરોડ 87 લાખ 25 હજાર

છેલ્લા 20 વર્ષમાં દિવાળી પર રિલીઝ થયેલી ફિલ્મોનું લિસ્ટ વિથ બોક્સ ઓફિસ કલેક્શનઃ

 • 2000 1. મોહબ્બતેં - આદિત્ય ચોપરા - 90 કરોડ 1 લાખ 5 હજાર 2. મિશન કશ્મીર - વિધુ વિનોદ ચોપરા - 43 કરોડ 30 લાખ 65 હજાર
 • 2001 કોઈ મોટી ફિલ્મ રિલીઝ નહોતી થઈ
 • 2002 1. જીના સિર્ફ મેરે લિયે - તલાટ જાની - 10 કરોડ 44 લાખ
 • 2003 પિંજર - ચંદ્રપ્રકાશ દ્વિવેદી - 6 કરોડ 14 લાખ 50 હજાર
 • 2004 1. વીર-ઝારા - યશ ચોપરા - 95 કરોડ 39 લાખ 2. એતરાજ - અબ્બાસ મસ્તાન - 26 કરોડ
 • 2005 1. ગરમ મસાલા - પ્રિયદર્શન - 54 કરોડ 65 લાખ 17 હજાર 2. ક્યોંકિ - પ્રિયદર્શન - 23 કરોડ 15 લાખ40 હજાર
 • 2006 1. ડોન - ફરહાન અખ્તર - 106 કરોડ 34 લાખ 40 હજાર 2.જાન એ મન - શિરીષ કુંદર - 46 કરોડ 26 લાખ 80 હજાર
 • 2007 1. ઓમ શાંતિ ઓમ - ફરાહ ખાન - 149 કરોડ 87 લાખ 25 હજાર 2. સાંવરિયા - સંજય લીલા ભણસાલી - 39 કરોડ 13 લાખ 30 હજાર
 • 2008 1. ગોલમાલ રિટર્ન - રોહિત શેટ્ટી - 80 કરોડ 80 હજાર 2. ફેશન - મધુર ભંડારકર - 39 કરોડ 29 લાખ 45 હજાર
 • 2009 1. ઓલ ધ બેસ્ટ - રોહિત શેટ્ટી - 67 કરોડ 77 લાખ 75 હજાર 2. બ્લુ - ધિલિન મહેતા - 63 કરોડ 94 લાખ 3. મૈં ઔર મિસિસ ખન્ના - પ્રેમ સોની - 14 કરોડ 61 લાખ 38 હજાર
 • 2010 1. ગોલમાલ 3 - રોહિત શેટ્ટી - 61 કરોડ 77 લાખ 75 હજાર 2. એક્શન રિપ્લે - વિપુલ અમૃતલાલ શાહ - 46 કરોડ 29 લાખ 44 હજાર
 • 2011 1. રા.વન - અનુભવ સિંહા - 207 કરોડ 38 લાખ 63 હજાર
 • 2012 1. જબ તક હૈ જાન - આદિત્ય ચોપરા - 210 કરોડ 26 લાખ 43 હજાર 2. સન ઓફ સરદાર - અશ્વિની ધીર - 135 કરોડ 12 લાખ 48 હજાર
 • 2013 1. કૃષ 3 - રાકેશ રોશન - 393 કરોડ 37 લાખ
 • 2014 1. હેપી ન્યૂ યર - ફરાહ ખાન- 342 કરોડ 76 લાખ 10 હજાર
 • 2015 1. પ્રેમ રતન ધન પાયો - સુરજ બડજાત્યા - 365 કરોડ 45 લાખ 75 હજાર
 • 2016 1. શિવાય - અજય દેવગન - 125 કરોડ 14 લાખ 55 હજાર 2. એ દિલ હૈ મુશ્કિલ - કરણ જોહર - 229 કરોડ 56 લાખ 23 હજાર
 • 2017 1. સીક્રેટ સુપરસ્ટાર - અદ્વૈત ચંદન - 965 કરોડ (ચાઈના માર્કેટ સામેલ) 2. ગોલમાલ અગેન - રોહિત શેટ્ટી - 80 કરોડ 80 હજાર
 • 2018 1. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન - વિજય કૃષ્ણ આચાર્ય - 245 કરોડ 8 લાખ 75 હજાર
 • 2019 1. હાઉસફૂલ 4 - સાજીદ ખાન - 295 કરોડ 80 લાખ 2. મેડ ઈન ચાઈના - મિખિલ મુસલે - 14 કરોડ 44 લાખ 80 હજાર 3. સાંડ કી આંખ - તુષાર હિરાનંદાની - 30 કરોડ 49 લાખ
 • 2020 1. લક્ષ્મી - રાઘવ લોરેન્સ (OTT રિલીઝ) 2. લૂડો - અનુરાગ બાસુ (OTT રિલીઝ) 3. છલાંહ - હંસલ મહેતા (OTT રિલીઝ) 4. સૂરજ પે મંગલ ભારી - અભિષેક શર્મા -માત્ર 2.32 કરોડ
 • કોરોનાની વચ્ચે આ મેકર્સે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરી જો કે, ઓડિયન્સની તરફથી ફિલ્મને પોઝિટિવ રિસ્પોન્સ નહોતો મળ્યો. ફિલ્મ દિવાળી દરમિયાન રિલીઝ કરવામાં આવી હતી.