સારા અલી ખાને ઘરે કર્યું વર્કઆઉટ:વીડિયો શેર કરી ફેન્સને ફિટ રહેવા કર્યા મોટિવેટ

23 દિવસ પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં સારા સ્ક્વોટ્સ કરતી જોવા મળી રહી છે. એક્ટ્રેસ ઘરે જ વર્કઆઉટ કરીને ચાહકોને ફિટ રહેવા માટે પ્રેરિત કરી રહી છે. સારા બોલિવૂડની સૌથી ફિટ એક્ટ્રેસમાંની એક છે. એક્ટ્રેસ ફેન્સને મોટિવેટ કરવા માટે અવારનવાર વર્કઆઉટ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. તેનો આ વીડિયો ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. જુઓ વીડિયો...

અન્ય સમાચારો પણ છે...