તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંગના V/S દિલજીત:રિહાના માટે દિલજીત દોસાંજે રિલીઝ કર્યું 'રિરિ' સોંગ,કંગના રનૌટ સાથે ફરી છેડાઈ સોશિયલ મીડિયા વૉર

એક મહિનો પહેલા

ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાનાએ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જે બાદ પંજાબી સિંગર દિલજીત દોસાંજે તેના સન્માનમાં રિરિ-રિહાના સોંગ રિલીઝ કર્યું છે. જેની જાણકારી તેણે પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી. આ જોઈ કંગના રનોટ ફરી ભડકી ઉઠી છે. અને તેણે આ પોસ્ટ પર દિલજીતને ખરી ખોટી સંભળાવી.જેના જવાબમાં દલજીતે પણ ઘણી પોસ્ટ કરી અને કંગનાને કડક શબ્દોમાં વખોડી..જેના પર બોલિવૂડ ક્વિને પણ નિશાન સાધ્યા,,અને બંનેની સોશિયલ મીડિયા વૉર છેડાઈ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો