તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રોલિંગ પર નેહા-દીપિકા:દીપિકાએ કહ્યું, 'તારા પરિવારને તારી પર ગર્વ હશે', નેહા બોલી- 'કોઈની બહેન-પત્નીને ગાળો આપ્યા બાદ ઘરે જઈને કેવી રીતે જમી શકે'

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને એક ટ્રોલરે સો.મીડિયા અકાઉન્ટ પર ડાયરેક્ટ મેસેજ કરીને ગાળો આપી હતી. આના પર દીપિકાએ એક પોસ્ટ શૅર કરીને જવાબ આપ્યો છે. તો બીજી બાજુ નેહાએ પણ ટ્રોલ અંગે વાત કરી હતી.

દીપિકાએ સ્ક્રીનશોટ શૅર કર્યો

દીપિકાએ ટ્રોલના મેસેજનો જે સ્ક્રીનશોટ શૅર કર્યો, તેના પર 'સાહિલ શાહ' નામ લખ્યું છે. ડાયરેક્ટ મેસેજમાં આ વ્યક્તિએ દીપિકાને ગાળો આપી હતી. દીપિકાએ તેનો સ્ક્રીનશોટ શૅર કરીને કહ્યું હતું, 'વાહ, તારા પરિવાર તથા ફ્રેન્ડ્સને તારા પર બહુ જ ગર્વ થશે.'

નેહાએ કહ્યું, લોકો કેવી રીતે પરિવાર સાથે જમી શકે
નેહા ધૂપિયાને પણ સો.મીડિયામાં ઘણી જ ટ્રોલ કરવામાં આવે છે. નેહાએ કહ્યું હતું કે તેને સો.મીડિયામાં ઓનલાઈન ટ્રોલ્સ બહુ જ સહન કર્યું છે. નેહાએ કહ્યું હતું કે આ બહુ નવાઈ પમાડે છે કે કેમ લોકો ઓનલાઈન પ્લેટફોર્મ પર ધમકાવે છે. તેને ખબર નથી પડતી કે કોઈ બીજાની પત્ની બહેનને ગાળો આપીને કેવી રીતે પોતાના પરિવાર સાથે બેસીને જમી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો