તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોશિયલ મીડિયા:દીપિકા પાદુકોણે કાર્તિક આર્યનને દાઢી ટ્રિમ કરવા કહ્યું, કાર્તિકને ઘરવાળાએ જમવાનું આપવાની ના પાડી

મુંબઈ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

લોકડાઉનમાં ઘરે રહીને કાર્તિક આર્યનની દાઢી ઘણી બધી વધી ગઈ છે. કાર્તિકે એક પોસ્ટ શેર કરી જેમાં તે કન્ફ્યુઝ હતો. તેણે ફેન્સને ફીડબેક આપવા જણાવ્યું. તે નક્કી કરી શકતો ન હતો કે તેણે દાઢી કરવી જોઈએ કે નહીં. ઇન્સ્ટા પર લાઈવ થઈને તેણે ફેન્સને પૂછ્યું હતું. આ લાઈવ સેશનમાં દીપિકા પાદુકોણ પણ જોડાઈ હતી. તેણે કાર્તિકને દાઢી કરવાની સલાહ આપી હતી.

ઇન્સ્ટા લાઈવમાં કાર્તિકે કહ્યું કે, મારા ઘરવાળાએ મારી વિરુદ્ધ ષડયંત્ર બનાવ્યું છે. સવારથી ખાવાનું નથી આપી રહ્યા, કહી રહ્યા છે કે જ્યાં સુધી હું મારી દાઢી ટ્રિમ નહીં કરું, દાઢી નહીં કપાવું ત્યાં સુધી મને જમવાનું નહીં આપે. હું શું કરું?

View this post on Instagram

Still Confused 🤔 Sexy or Jungli

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on May 13, 2020 at 8:07am PDT

કાર્તિકે એક પોસ્ટ શેર કરી જેમાં તેણે તેનો ક્લીન શેવ અને બીઅર્ડવાળો ફોટો શેર કરી લખ્યું હતું કે, હજુ કન્ફ્યુઝ છું... સેક્સી કે જંગલી. અગાઉ કાર્તિકે તેની દાઢી અંગે ફારાહ ખાન સાથે પણ વીડિયો કોલ પર વાત કરી હતી કે દાઢી ટ્રિમ કરે કે નહીં. કાર્તિક આર્યન સોશિયલ મીડિયા પર ફન વીડિયો શેર કરતો રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો