તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી સેલિબ્રેશન:સિદ્ધાંત ચતુર્વેદીની પાર્ટીમાં દોઢ લાખનું ક્રોસ બોડી લેધર બેગ લઈને પહોંચી દીપિકા પાદુકોણ, ઓલ ટાઈમ વ્હાઇટ લુકમાં સ્માઇલિંગ પોઝ આપ્યો

5 મહિનો પહેલા

દીપિકા પાદુકોણ પેપરાઝીથી નારાજ હતી. થોડા દિવસ અગાઉ તેની ગાડીને ફોલો કરનારા મીડિયાકર્મી વિરુદ્ધ FIR ફાઈલ કરવાની ધમકી પણ આપી હતી. પરંતુ દિવાળી આવતા જ તેનો ગુસ્સો ઓછો થતો દેખાઈ રહ્યો છે. દીપિકા શુક્રવારે સિદ્ધાંત ચતુર્વેદીના ઘરે સ્પેશિયલ દિવાળી પાર્ટીમાં પહોંચી હતી. સિદ્ધાંતના નવા ઘરે આ પાર્ટી હતી જ્યાં ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે પણ હાજર રહ્યા હતા. દીપિકાએ પેપરાઝીને દિવાળીની શુભકામના આપી અને હસીને પોઝ પણ આપ્યો.

દોઢ લાખનું બેગ, 48 હજારના જૂતાં
દીપિકાએ તેના ઓલ વ્હાઇટ લુકને કમ્પ્લીટ કરવા કાફસ્કિન લેધર ક્રોસ બોડી બેગ કેરી કર્યું હતું. તેની કિંમત અંદાજે દોઢ લાખ રૂપિયા હતી. જ્યારે તેનાં જૂતાં 48 હજાર રૂપિયાનાં હતાં.

સિદ્ધાંતની દિવાળી પાર્ટીમાં સામેલ થયેલા સ્ટાર્સના અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો દીપિકા શકુન બત્રાની ફિલ્મ અને '83'માં દેખાશે. સિદ્ધાંત 'બંટી ઔર બબલી 2', 'ફોન ભૂત'માં કામ કરી રહ્યો છે. ઈશાન 'ફોન ભૂત' સિવાય 'પિપ્પા'માં દેખાશે. અનન્યા દીપિકા સાથે જ શકુન બત્રાની ફિલ્મમાં સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો