લોકડાઉન છતાં પણ વર્કઆઉટમાં કોઈ બાંધછોડ નહીં, અનિલ કપૂર અને અમિતાભ બચ્ચન ઘરે જીમ કરે છે

Coronavirus Lockdown: Anil Kapoor and Amitabh Bachchan doing gym at home
X
Coronavirus Lockdown: Anil Kapoor and Amitabh Bachchan doing gym at home

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 07:30 PM IST

બોલિવૂડ ડેસ્ક: કોરોના વાઇરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. લોકો ઘરમાં જ આઇસોલેશનમાં છે. ઘરમાં રહીને લોકો કોઈને કોઈ કામ કરીને પોતાનો સમય પસાર કરી રહ્યા છે. અમિતાભ બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર તેમનો જીમ લુક શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, જીમ કરતા રહો. બિલ્ડ રેઝિસ્ટન્સ, ફાઇટ, ફાઇટ, ફાઇટ..

View this post on Instagram

Keep the gym going .. build resistance .. fight fight fight !!! 🏋️‍♂️🏋️💪💪

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on Mar 24, 2020 at 2:01am PDT

અનિલ કપૂર ઘરે છે છતાં વર્કઆઉટમાં કોઈ બાંધછોડ ચલાવી રહ્યા નથી. તેમણે વીડિયો પોસ્ટ કરી લખ્યું હતું કે,લેટ્સ કીપ મુવિંગ (ઇન્ડોર). જ્યારે મારો ટ્રેનર મારી સાથે જ રહે છે ત્યારે વર્કઆઉટમાં કોઈ બાંધછોડ નથી. 

View this post on Instagram

Let’s keep moving ( indoors )! ⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀ There’s no escaping my workout when my trainer @marcyogimead is staying with me! #QuarantineandWorkout #StayHomeStayFit

A post shared by anilskapoor (@anilskapoor) on Mar 24, 2020 at 12:10am PDT

આ સિવાય કૃણાલ ખેમુ, કેટરીના કૈફ, મલાઈકા અરોરા, ફાતિમા સના શૈખ, જેકલીન સહિતના સેલેબ્સ ઘરે રહીને જ વર્કઆઉટ કરી રહ્યા છે. તેઓ લોકોને પણ ઘરે જ સુરક્ષિત રહેવા આગ્રહ કરી રહ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી