તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ટરનેશનલ નર્સ ડે:અનુષ્કા શર્મા, કરીના કપૂર, સંજય દત્ત સહિતના સેલેબ્સે ઇન્ટરનેશનલ નર્સ ડે પર નર્સનો તેમના યોગદાન બદલ આભાર માન્યો

10 મહિનો પહેલા
 • કૉપી લિંક

12 મેના રોજ સેલિબ્રેટ કરવામાં આવતા ઇન્ટરનેશનલ નર્સ ડે પર બોલિવૂડ સેલેબ્સે પોસ્ટ શેર કરી તેમનો આભાર માન્યો છે. હાલની મહામારીની પરિસ્થતિમાં જે રીતે તેઓ લોકોની સેવા કરી રહ્યા છે તે બદલ તેમનો આભાર માન્યો છે. અનુષ્કા શર્મા, કરીના કપૂર, માધુરી દીક્ષિત, શ્રદ્ધા કપૂર, અભિષેક બચ્ચન, કાજોલ સહિત ઘણા સેલેબ્સે પોસ્ટ શેર કરી છે.

શ્રદ્ધા કપૂર 
શ્રદ્ધાએ લખ્યું કે, પ્રિય નર્સો, તમારું સાહસ, નિઃસ્વાર્થ સેવા અને દ્રઢ નિશ્ચય પ્રેરણાદાયક છે. તમારા યોગદાન અને બલિદાનને દિલથી સલામ. ઇન્ટરનેશનલ નર્સ ડે પર તમને બધાને દિલથી અભિનંદન.

માધુરી દીક્ષિત 
અન્ય ફ્રન્ટલાઈન વર્કર્સ અને આખી હેલ્થકેર કમ્યુનિટીની સાથે નર્સનો પણ આભાર જે તેમનો જીવ જોખમમાં મૂકીને સેવા કરી રહ્યા છે. આપણે તેમની મહેનતની કદર કરવી જોઈએ અને તેમનો આભાર માનવો જોઈએ.

સંજય દત્ત 
નર્સ અને આપણા હેલ્થકેર વર્કર્સના નિઃસ્વાર્થ કામને કારણે ઘણી બધી જિંદગીઓ બચી છે. બીજાની જિંદગી બચાવવા માટે ખુદનો જીવ જોખમમાં મુકવા બદલ ખૂબ આભાર.

અભિષેક બચ્ચન 

કાજોલ 

અનુષ્કા શર્મા 

કરિના કપૂર 

યામી ગૌતમ 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો