તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પોટેડ:એરપોર્ટ પર આલિયા ભટ્ટથી લઈ ક્રિતિ સેનન સહિતના સ્ટાર્સ જોવા મળ્યા

મુંબઈ4 મહિનો પહેલા

બોલિવૂડ હવે ધીમે ધીમે કામ પર પરત ફરી રહ્યું છે. કોરોનાને કારણે છેલ્લાં ઘણાં મહિનાઓથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઠપ થઈ ગઈ હતી. છેલ્લાં કેટલાક મહિનાઓથી ફિલ્મના શૂટિંગ શરૂ થઈ ગયા છે. હાલમાં જ આલિયા ભટ્ટ મુંબઈના કલીના એરપોર્ટ પર જોવા મળી હતી. માનવામાં આવે છે કે આલિયા ભટ્ટ ડિરેક્ટર એસ એસ રાજમૌલિની ફિલ્મ 'RRR'ના શૂટિંગ માટે હૈદરાબાદ ગઈ છે. આલિયાએ થોડાં સમય પહેલાં જ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું શૂટિંગ કર્યું હતું. મુંબઈ એરપોર્ટ પર આલિયા ઉપરાંત ઉર્વશી રાઉતેલા, ક્રિતિ સેનન, સોનુ સૂદ, શરદ કેલકર તથા વિદ્યા બાલન પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે જોવા મળી હતી.

લૉકડાઉનમાં સોનુ સૂદે પ્રવાસી શ્રમિકોની મદદ કરીને લોકોના દિલ જીતી લીધા હતા
લૉકડાઉનમાં સોનુ સૂદે પ્રવાસી શ્રમિકોની મદદ કરીને લોકોના દિલ જીતી લીધા હતા
વિદ્યા બાલન પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે
વિદ્યા બાલન પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે
આલિયા ભટ્ટ 'RRR'માં જુનિયર NTR તથા રામચરણ જેવા સાઉથ સુપરસ્ટાર સાથે કામ કરશે
આલિયા ભટ્ટ 'RRR'માં જુનિયર NTR તથા રામચરણ જેવા સાઉથ સુપરસ્ટાર સાથે કામ કરશે
ઉર્વશી રાઉતેલાએ વેકેશન માટે કામમાંથી થોડો સમય બ્રેક લીધો છે
ઉર્વશી રાઉતેલાએ વેકેશન માટે કામમાંથી થોડો સમય બ્રેક લીધો છે
ક્રિતિ સેનન મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળી હતી. તેની ફિલ્મ 'મિમિ' આવતા વર્ષે રિલીઝ થશે
ક્રિતિ સેનન મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળી હતી. તેની ફિલ્મ 'મિમિ' આવતા વર્ષે રિલીઝ થશે
શિબાની દાંડેકર
શિબાની દાંડેકર
શરદ કેલકર હાલમાં અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી'માં મહત્ત્વના રોલમાં જોવા મળ્યો હતો
શરદ કેલકર હાલમાં અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી'માં મહત્ત્વના રોલમાં જોવા મળ્યો હતો
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો