તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલેબ લાઈફ:ડિલિવરી બાદ પહેલી જ વાર કરીના કપૂર પતિ સૈફ અલી ખાન સાથે જોવા મળી, 2.94 કરોડની નવી SUVની ટેસ્ટ ડ્રાઈવ લીધી

મુંબઈ2 મહિનો પહેલા
કરીના કપૂર મેકઅપ લુકમાં જોવા મળી હતી.
  • કરીના કપૂરે 21 ફેબ્રુઆરીના રોજ બીજા દીકરાને જન્મ આપ્યો હતો

કરીના કપૂર ખાન તથા સૈફ અલી ખાન નવી SUVની ટેસ્ટ ડ્રાઈવ માટે ઘરની બહાર જોવા મળ્યાં હતાં. કરીના કપૂર બીજી ડિલિવરી બાદ પહેલી જ વાર ઘરની બહાર જોવા મળી હતી. કરીના ડિલિવરીના 17મા દિવસે ઘરની બહાર નીકળી હતી.

કરીના બ્લૂ કફ્તાનમાં
કરીના કપૂર નો મેકઅપ લુકમાં જોવા મળી હતી. તેણે બ્લૂ રંગનું કફ્તાન પહેર્યું હતું. સૈફ અલી ખાન વ્હાઈટ ટી શર્ટ તથા ટ્રાઉઝરમાં હતો.

ટેસ્ટ ડ્રાઈવ કરી
કરીના તથા સૈફે નવી SUV ટેસ્ટ ડ્રાઈવ કરી હતી. કરીના તથા સૈફે મર્સિડિઝ બેન્ઝ G ક્લાસ મોડલ ખરીદ્યું છે. આ મોડલની કિંમત 2.94 કરોડ રૂપિયા છે.

મર્સિડિઝ બેન્ઝની કિંમત
મર્સિડિઝ બેન્ઝની કિંમત

ડિલિવરી બાદ પહેલી જ વાર કરીનાની ઝલક તસવીરો

કરીનાએ 21 ફેબ્રુઆરીના રોજ દીકરાને જન્મ આપ્યો હતો
કરીનાએ 21 ફેબ્રુઆરીના રોજ દીકરાને જન્મ આપ્યો હતો
કરીનાએ પ્રેગ્નન્સીના પૂરા દિવસો સુધી કામ કર્યું હતું
કરીનાએ પ્રેગ્નન્સીના પૂરા દિવસો સુધી કામ કર્યું હતું
કરીનાએ પ્રેગ્નન્સીમાં જ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ કર્યું હતું
કરીનાએ પ્રેગ્નન્સીમાં જ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ કર્યું હતું
માનવામાં આવે છે કે કરીનાએ પોતાના બીજા દીકરાને આ કાર ભેટમાં આપી છે
માનવામાં આવે છે કે કરીનાએ પોતાના બીજા દીકરાને આ કાર ભેટમાં આપી છે

વુમન્સ ડે પર બીજા દીકરાની પહેલી ઝલક શૅર કરી
કરીના કપૂરે બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શૅર કરી છે. આ તસવીરમાં કરીનાએ દીકરાને તેડ્યો છે. જોકે, દીકરાનો ચહેરો દેખાતો નથી. તસવીર શૅર કરીને કરીનાએ કહ્યું હતું, 'એવું કંઈ જ નથી, જે મહિલાઓ ના કરી શકે. હેપ્પી વુમન્સ ડે.'

કરીનાએ ચાહકોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવી હતી
કરીનાએ ચાહકોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવી હતી

હજી સુધી દીકરાનું નામ આવ્યું નથી
દીકરાના જન્મના બે દિવસ બાદ એટલે કે 23 ફેબ્રુઆરીના રોજ કરીના હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે આવી હતી. સૂત્રોના મતે, 25 ફેબ્રુઆરીના રોજ કરીના તથા સૈફે નવા ઘરમાં નામકરણ વિધિ યોજી હતી. આ ફંક્શનમાં છોટે નવાબનું નામ પાડવામાં આવ્યું હતું. જોકે, હજી સુધી છોટા નવાબનું નામ સામે આવ્યું નથી. સૈફે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઘરના અન્ય સભ્યોની જેમ જ તૈમુર પણ પોતાના નાના ભાઈનું ઘણું જ ધ્યાન રાખી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો