નિધન:શેન વોર્નના નિધનથી બોલિવૂડ આઘાતમાં, સની દેઓલ, ઉર્મિલા માતોંડકર સહિત ઘણા સેલેબ્સે શ્રદ્ધાંજલિ આપી

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્નનું નિધન થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, તેમનું મૃત્યુ હાર્ટ અટેકના કારણે થયું છે. આ સમાચાર સામે આવતા જ ક્રિકેટ જગતની સાથે સાથે બોલિવૂડ પણ આઘાતમાં છે. સોશિયલ મીડિયા પર ઘણા બોલિવૂડ સેલેબ્સે પોસ્ટ શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી.

સેલેબ્સે પોસ્ટ શેર કરીને શોક વ્યક્ત કર્યો
સની દેઓલ

સિંગર શિબાની દાંડેકર

ઉર્મિલા માતોંડકર

રણવીર સિંહ

શિલ્પા શેટ્ટી