પાર્ટીની રંગીન તસવીરો:બ્રાલેટ ને લેધર જેકેટમાં મલાઈકા અરોરાનો બોલ્ડ અંદાજ, મિત્રો સાથે માણી પાર્ટી

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મલાઈકાએ ફ્રેન્ડ સીમા ખાનના ઘરે પાર્ટી માણી કરી હતી.

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહેતી હોય છે. 31 જુલાઈ, શનિવારના રોજ મલાઈકાએ બેસ્ટ ફ્રેન્ડ સીમ ખાનના ઘરે પાર્ટી માણી હતી. મલાઈકા પોતાની બહેન અમૃતા અરોરા સાથે પાર્ટીમાં ગઈ હતી. પાર્ટીમાં કરન જોહર, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, મહિપ કપૂર સહિતના સેલેબ્સ જોવા મળ્યા હતા.

મલાઈકાનો ગ્લેમરસ અંદાજ
મલાઈકા વ્હાઈટ બ્રાલેટ, લેધર બ્લેક જેકેટ તથા બ્લેક ટ્રાઉઝરમાં જોવા મળી હતી. તેણે ગોલ્ડ વોચ તથા પેન્ડન્ટથી લુક કમ્પ્લિટ કર્યો હતો. કરન જોહરે સો.મીડિયામાં મલાઈકા તથા મનીષ મલ્હોત્રાના ફોટો શૅર કર્યા હતા. પાર્ટીમાં મલાઈકાનો દીકરો અરહાન ખાન પણ જોવા મળ્યો હતો.

સેટર ડે પાર્ટીની ખાસ તસવીરો

અમૃતા અરોરા તથા મલાઈકા અરોરા
અમૃતા અરોરા તથા મલાઈકા અરોરા
મલાઈકા, સીમા ખાન, મહિપ કપૂર તથા અન્ય
મલાઈકા, સીમા ખાન, મહિપ કપૂર તથા અન્ય
મનીષ મલ્હોત્રા સાથે મલાઈકા
મનીષ મલ્હોત્રા સાથે મલાઈકા
મલાઈકાની મિરર સેલ્ફી
મલાઈકાની મિરર સેલ્ફી
પાર્ટી બાદ ઘરે જતી મલાઈકા
પાર્ટી બાદ ઘરે જતી મલાઈકા
પાર્ટીમાં મલાઈકાનો દીકરો અરહાન પણ જોવા મળ્યો હતો.
પાર્ટીમાં મલાઈકાનો દીકરો અરહાન પણ જોવા મળ્યો હતો.
મલાઈકા
મલાઈકા

વર્કફ્રન્ટની વાત કરીએ તો મલાઈકા 'સુપરમોડલ ઓફ ધ યર 2'માં જોવા મળશે. આ શોમાં અનુશા દાંડેકર તથા મિલિંદ સોમન પણ છે. આ પહેલાં મલાઈકાએ 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર' શો ટેરેન્સ તથા ગીતા કપૂર સાથે જજ કર્યો હતો. 'ધ ફેબ્યુલસ લાઇવ્સ ઓફ બોલિવૂડ વાઇફ' શોમાં જોવા મળી હતી. આ ઉપરાંત કૂકિંગ શો 'સ્ટાર વર્સિસ ફૂડ'માં પણ મલાઈકા આવી હતી.

કરન જોહર 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ને ડિરેક્ટ કરશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ તથા રણવીર સિંહ છે. ફિલ્મમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન તથા શબાના આઝમી પણ છે.