અનુષ્કા-આદિત્યના લગ્ન:વરરાજાએ જાનમાં ભાંગડા કર્યાં, અથિયા શેટ્ટી-આલિયા ભટ્ટ સહિતના સેલેબ્સ જોવા મળ્યા

મુંબઈ6 દિવસ પહેલા
  • અનુષ્કા રંજન તથા આદિત્યના લગ્નમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ આવી

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા રંજન તથા આદિત્ય સીલે 21 નવેમ્બરે મુંબઈની ફાઇવ સ્ટાર હોટલમાં લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી.

વરરાજાએ જાનમાં ભાંગડા કર્યાં
યલો શેરવાની તથા મેચિંગ સાફામાં વરરાજા આદિત્ય હેન્ડસમ લાગતો હતો. જાનમાં આદિત્યે ભાંગડા કર્યાં હતાં. આટલું જ નહીં જાનૈયાઓએ આદિત્યને ખભે ઊંચકી લીધો હતો.

મંડપમાં એન્ટ્રી લેતાં સમયે અનુષ્કા રડી પડી
પર્પલ રંગના લહેંગા તથા સિલ્વર જ્વેલરીમાં અનુષ્કા ઘણી જ સુંદર લાગતી હતી. મંડપમાં જતાં સમયે અનુષ્કા એકદમ ભાવુક બની ગઈ હતી અને તેની આંખો ભીંજાઈ ગઈ હતી.

બોલિવૂડ સેલેબ્સ જોવા મળ્યા
લગ્નમાં અનુષ્કાની બેસ્ટ ફ્રેન્ડ આલિયા ભટ્ટ બહેન શાહિન સાથે આવી હતી. આલિયાએ યલો સાડી સાથે સ્પેગેટી બ્લાઉઝ તથા ઝુમકા પહેર્યાં હતાં. ભૂમિ પેડનેકર, રિયા ચક્રવર્તી, નીના ગુપ્તા, સુઝાન ખાન, અર્સલન ગોની, ક્રિસ્ટલ ડિસોઝા, અથિયા શેટ્ટી, શત્રુધ્ન સિંહા, ગુલશન ગ્રોવર, મધુર ભંડારકર, ડેવિડ ધવન, રાકેશ રોશન સહિતના સેલેબ્સ આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અનુષ્કા રંજને 'વેડિંગ પુલાવ', 'બત્તી ગુલ મીટર ચાલુ' જેવી ફિલ્મમાં કામ કર્યું છે, જ્યારે આદિત્ય સીલ 'તુમ બિન 2', 'સ્ટૂડન્ટ ઓફ ધ યર 2' તથા 'ઇંદુ કી જવાની'માં જોવા મળ્યો છે.

વીડિયો-તસવીરોમાં અનુષ્કા-આદિત્યના લગ્ન...

આદિત્ય સીલ તથા અનુષ્કા રંજન
આદિત્ય સીલ તથા અનુષ્કા રંજન
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ
બહેન શાહિન સાથે આલિયા
બહેન શાહિન સાથે આલિયા
જાનમાં ડાન્સ કરતો આદિત્ય
જાનમાં ડાન્સ કરતો આદિત્ય
મહેમાનો સાથે ભાંગડા કરતો આદિત્ય
મહેમાનો સાથે ભાંગડા કરતો આદિત્ય
આદિત્યે જાનમાં પરિવારના સભ્યો તથા મહેમાનો સાથે ડાન્સ કર્યો હતો
આદિત્યે જાનમાં પરિવારના સભ્યો તથા મહેમાનો સાથે ડાન્સ કર્યો હતો
આદિત્યના મિત્રોએ તેને ખભે ઊંચકી લીધો હતો
આદિત્યના મિત્રોએ તેને ખભે ઊંચકી લીધો હતો
આદિત્ય ઓપન કારમાં બેસીને લગ્ન સ્થળે આવ્યો હતો
આદિત્ય ઓપન કારમાં બેસીને લગ્ન સ્થળે આવ્યો હતો
લગ્નમંડપમાં અનુષ્કા-આદિત્ય
લગ્નમંડપમાં અનુષ્કા-આદિત્ય
અનુષ્કાની બહેન આકાંક્ષા રંજન
અનુષ્કાની બહેન આકાંક્ષા રંજન
લગ્ન બાદ ક્રિસ્ટલ ડિસોઝા સાથે અનુષ્કા-આદિત્ય
લગ્ન બાદ ક્રિસ્ટલ ડિસોઝા સાથે અનુષ્કા-આદિત્ય
વાણી કપૂર
વાણી કપૂર
પૂનમ ધિલ્લો, અર્સલન ગોની
પૂનમ ધિલ્લો, અર્સલન ગોની
અથિયા શેટ્ટી
અથિયા શેટ્ટી
ભૂમિ પેડનેકર, મનીષ મલ્હોત્રા
ભૂમિ પેડનેકર, મનીષ મલ્હોત્રા
ડેવિડ ધવનની પત્ની કરુણા (ડાબે), ડેવિડ ધવન (માસ્કમાં) તથા રમેશ તૌરાણી-વર્ષા તૌરાણી
ડેવિડ ધવનની પત્ની કરુણા (ડાબે), ડેવિડ ધવન (માસ્કમાં) તથા રમેશ તૌરાણી-વર્ષા તૌરાણી
સુઝાન ખાન, અલી ગોની-જાસ્મીન ભસીન
સુઝાન ખાન, અલી ગોની-જાસ્મીન ભસીન
ડાબે, વરુણ શર્મા, રાકેશ રોશન
ડાબે, વરુણ શર્મા, રાકેશ રોશન
રમેશ તૌરાણી-વર્ષા તૌરાણી, અનુ રંજનની સાથે શત્રુધ્ન સિંહા પત્ની સાથે
રમેશ તૌરાણી-વર્ષા તૌરાણી, અનુ રંજનની સાથે શત્રુધ્ન સિંહા પત્ની સાથે
ડાબે, નિખિલ દ્વિવેદી પત્ની સાથે, મધુર ભંડારકર પત્ની સાથે
ડાબે, નિખિલ દ્વિવેદી પત્ની સાથે, મધુર ભંડારકર પત્ની સાથે
રિયા ચક્રવર્તી, નીના ગુપ્તા પતિ સાથે
રિયા ચક્રવર્તી, નીના ગુપ્તા પતિ સાથે