તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાઈજાનનો પશુપ્રેમ:સલમાન ખાનનું દિલ 'પરમવીર' પર આવી ગયું, 1 કરોડ રૂપિયા આપવા તૈયાર, માલિકે વેચવાની ચોખ્ખી ના પાડી દીધી

10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઘોડાની કિંમત એક કરોડ રૂપિયા છે અને સલમાન આ કિંમત આપવા તૈયાર પણ છે. - Divya Bhaskar
ઘોડાની કિંમત એક કરોડ રૂપિયા છે અને સલમાન આ કિંમત આપવા તૈયાર પણ છે.
 • રંજીત સિંહ રાઠોડ 'પરમવીર'ને ભેંસડા સ્ટડ ફાર્મ અમદાવાદ, ગુજરાતથી લઈને આવ્યા છે

દુનિયાભરના કરોડો લોકો બોલિવૂડ સ્ટાર સલમાન ખાન પર ફિદા છે પણ ભાઈજાનનું દિલ 'પરમવીર' પર આવી ગયું છે. તે એટલો બધો ફિદા થઇ ગયો કે કોઈપણ કિંમતે તેને મેળવવા ઈચ્છે છે પણ એક મુશ્કેલી છે જેનું સોલ્યુશન મેળવવા પ્રયાસ થઇ રહ્યા છે.

પરમવીર મારવાડી બ્રિડનો છે અને તેનો રંગ કાળો છે.
પરમવીર મારવાડી બ્રિડનો છે અને તેનો રંગ કાળો છે.

પરમવીર એક ઘોડો છે જે સલમાન ખાનને ખૂબ ગમ્યો છે. પંજાબના ફરીદકોટ જિલ્લામાં હોર્સ બ્રિડર્સ કોમ્પિટિશન ચાલી રહી છે. આમાં ભેંસડા સ્ટડ ફાર્મ અમદાવાદ, ગુજરાતથી રંજીત સિંહ રાઠોડ તેમના બે ઘોડા લઈને આવ્યા છે. પરમવીર આ બે ઘોડામાંનો એક છે.

સલમાન ખાન આ ઘોડાને ખરીદવા ઈચ્છે છે. તેની કિંમત એક કરોડ રૂપિયા છે અને સલમાન આ કિંમત આપવા તૈયાર પણ છે. સલમાન ખાનની ટીમે રંજીતને ઓફર પણ આપી, પરંતુ તેણે પરમવીરને વેચવાની ચોખ્ખી ના પાડી દીધી છે, તેમ છતાં પ્રયાસ ચાલું છે.

ગયા વર્ષે રિલાયન્સ ગ્રુપે પરમવીરની કિંમત એક કરોડ રૂપિયા લગાવી હતી.
ગયા વર્ષે રિલાયન્સ ગ્રુપે પરમવીરની કિંમત એક કરોડ રૂપિયા લગાવી હતી.

પરમવીર મારવાડી બ્રિડનો છે અને તેનો રંગ કાળો છે. ઊંચાઈ 65 ઇંચથી વધુ છે. ગયા વર્ષે રિલાયન્સ ગ્રુપે પરમવીરની કિંમત એક કરોડ રૂપિયા લગાવી હતી. પરમવીરના ડાયટ પર રોજ એવરેજ 1800થી 2000 રૂપિયાનો ખર્ચ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો