તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસવીરોમાં ટ્રેજેડી કિંગની અંતિમ સફર:દિલીપ કુમારનું માથું ખોળામાં લઈ ધર્મેન્દ્ર રડ્યા, સાયરાબાનો પતિના દેહને નિહાળતા જ રહ્યાં

મુંબઈ23 દિવસ પહેલા
  • દિલીપ કુમારે મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા

બોલિવૂડ દિગ્ગજ એક્ટર દિલીપ કુમારનું આજે (7 જુલાઈ) સવારે 7.30 એ અવસાન થયું હતું. તેઓ 98 વર્ષના હતા. મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને જુહુના કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યા. આ પહેલાં તેમના પાલી હિલ સ્થિત ઘરમાં શ્રદ્ધાંજલિ આપવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, શાહરુખ ખાન, વિદ્યા બાલન, સિદ્ધાર્થ રોય કપૂર, ધર્મેન્દ્ર સહિતના સેલેબ્સ આવ્યા હતા. સાયરાબાનો પતિના પાર્થિવદેહને નિહારતા જ રહ્યા હતા. તસવીરોમાં દિલીપ કુમારની અંતિમ સફર....

ધર્મેન્દ્રે કહ્યું, વો મેરે ખુદા થે
85 વર્ષીય ધર્મેન્દ્રે આજતક સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'તે મારા ભગવાન હતા. હું જ્યારે પણ તેમના ઘરને જોતો તો એવું લાગતું કે હું હજ પર આવ્યો છું. મારા સંબંધો તેમની સાથે ઘણાં જ સારા હતા. તેઓ ક્યારેય કોઈનું દિલ દુભવતા નહીં.'

દિલીપકુમારના પાર્થિવદેહને નિહાળતા સાયરાબાનો
દિલીપકુમારના પાર્થિવદેહને નિહાળતા સાયરાબાનો
દિલીપ કુમારના પાર્થિવદેહને જોતા જ ધર્મેન્દ્ર એકદમ ભાવુક થઈ ગયા હતા
દિલીપ કુમારના પાર્થિવદેહને જોતા જ ધર્મેન્દ્ર એકદમ ભાવુક થઈ ગયા હતા
મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે તથા ધર્મેન્દ્ર
મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે તથા ધર્મેન્દ્ર
શરદ પવાર
શરદ પવાર
અનિલ કપૂર
અનિલ કપૂર
અનુપમ ખેર
અનુપમ ખેર
દિલીપ કુમારના નિધનના સમાચાર સાંભળ્યા બાદ તેમના ઘરની બહાર ચાહકોની ભીડ જમા થઈ ગઈ હતી
દિલીપ કુમારના નિધનના સમાચાર સાંભળ્યા બાદ તેમના ઘરની બહાર ચાહકોની ભીડ જમા થઈ ગઈ હતી
કરન જોહર
કરન જોહર
જ્હોની લીવર
જ્હોની લીવર
શાહરુખ ખાને રડતાં સાયારબાનોને સાંત્વાના આપી હતી
શાહરુખ ખાને રડતાં સાયારબાનોને સાંત્વાના આપી હતી
રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ હતી. પોલીસદળ દિલીપ કુમારના ઘરે આવ્યું હતું
રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ હતી. પોલીસદળ દિલીપ કુમારના ઘરે આવ્યું હતું
રાજકીય સન્માન સાથે દિલીપ કુમારને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા
રાજકીય સન્માન સાથે દિલીપ કુમારને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા
અંતિમ સફરે દિલીપ કુમાર
અંતિમ સફરે દિલીપ કુમાર
દિલીપ કુમારના અવસાનના સમાચાર સાંભળીને ચાહક રડી પડી હતી.
દિલીપ કુમારના અવસાનના સમાચાર સાંભળીને ચાહક રડી પડી હતી.
જુહુના કબ્રસ્તાનમાં દિલીપ કુમારની દફનવિધિ કરવામાં આવી હતી.
જુહુના કબ્રસ્તાનમાં દિલીપ કુમારની દફનવિધિ કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...