તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડ ન્યૂઝ:ભોજપુરી સુપરસ્ટાર તથા ભાજપ સાંસદ મનોજ તિવારી 49 વર્ષની ઉંમરમાં બીજીવાર દીકરીના પિતા બન્યા

મુંબઈ2 મહિનો પહેલા

ભોજપુરી સુપરસ્ટાર તથા ભાજપ સાંસદ મનોજ તિવારી 49 વર્ષની ઉંમરમાં બીજીવાર પિતા બન્યા છે. મનોજ તિવારીએ સોશિયલ મીડિયામાં દીકરીની પહેલી તસવીર શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. મનોજ તિવારીને મોટી દીકરી ઋતિ છે.

​​​​​​​

તસવીર શૅર કરી

મનોજ તિવારીએ હોસ્પિટલમાં દીકરીને હાથમાં પકડી હોય તે તસવીર શૅર કરીને કહ્યું હતું કે દીકરીનો જન્મ થયો. જય જગદંબે.

બીજી દીકરી મુંબઈમાં અભ્યાસ કરે છે

ઉત્તર પ્રદેશથી રાજકીય કરિયર શરૂ કરી હતી
મનોજ તિવારીએ સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી ઉત્તર પ્રદેશની ગોરખપુર બેઠકની લોકસભા ચૂંટણી લડી હતી. જોકે, તેઓ યોગી આદિત્યનાથ સામે હારી ગયા હતા. ત્યારબાદ 2014માં ભાજપની ટિકિટ પરથી ઉત્તર-પૂર્વ દિલ્હીથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. 2019માં પણ તેઓ આ જ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે મનોજ તિવારી છેલ્લે 2014માં ભોજપુરી ફિલ્મ 'દેવરા ભાઈલા દિવાના'માં કામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો