તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવ્ય ભાસ્કરની નવી શરૂઆત:ભાસ્કર મહિલા ગેસ્ટ એડિટરને સવાલ પૂછો

અમદાવાદ11 દિવસ પહેલા

રવિવાર 21 ફેબ્રુઆરીના રોજ ડૉ. સ્વરૂપ સંપત રાવલ દિવ્ય ભાસ્કરના અતિથિ સંપાદક રહેશે. દિવ્ય ભાસ્કર 21 ફેબ્રુઆરીથી એક નવી શરૂઆત કરવા જઈ રહ્યું છે. દર રવિવારે દિવ્ય ભાસ્કરના ગેસ્ટ એડિટર ગુજરાતના કોઈ પ્રતિષ્ઠિત મહિલા હશે. આ વખતે એટલે કે 21 ફેબ્રુઆરીના રોજ પૂર્વ મિસ ઈન્ડિયા, એક્ટ્રેસ તથા ટીચર ટ્રેનર ડૉ. સ્વરૂપ સંપત રાવલ ગેસ્ટ એડિટર તરીકે આવી રહ્યાં છે.

ન્યૂઝ પેપરમાં તેમના ગમતાં સમાચારો તો હશે, સાથે જ તેઓ પોતાના વિચારોની એક એડિટ નોટ પણ લખશે. જો તમે કોઈ સવાલ પૂછવા માગો છો, તો તમે અમને સવાલ મોકલી શકો છો. અમે તમારા સવાલ તેમને પૂછીશું અને પસંદગીના સવાલોના જવાબ અમે પ્રકાશિત પણ કરીશું.

તમે તમારા સવાલો 18 ફેબ્રુઆરી સુધી અમારા મેઈલ આઈડી femaleguesteditor@dbcorp.in પર મોકલી શકો છો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો