ગ્રાન્ડ સેલિબ્રેશન:અનુષ્કા રંજનની સંગીત સેરેમનીમાં બોલિવૂડનો જમાવડો, રિયા ચક્રવર્તી-આલિયા ભટ્ટે જમાવટ કરી

મુંબઈ10 દિવસ પહેલા
ડાબેથી, રિયા ચક્રવર્તી, આલિયા ભટ્ટ, ભૂમિ પેડનેકર, અથિયા શેટ્ટી
  • અનુષ્કા રંજન તથા આદિત્ય સીલના લગ્ન 21 નવેમ્બરના રોજ છે

બોલિવૂડ પ્રોડ્યૂસર તથા એક્ટર શશિ રંજન તથા અનુ રંજનની દીકરી અનુષ્કા-આદિત્યની સંગીત સેરેમની 20 નવેમ્બરના રોજ મુંબઈની ફાઇવસ્ટાર હોટલમાં યોજાઈ ગઈ. સંગીત સેરેમનીમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. અનુષ્કા તથા આદિત્યના લગ્ન આજે એટલે કે 21 નવેમ્બરે છે.

કોણ કોણ હાજર રહ્યું?
સંગીત સેરમનીમાં આલિયા ભટ્ટ, રવિના ટંડન, ભાગ્યશ્રી દીકરા અભિમન્ય દસાની સાથે આવી હતી. અનુ મલિક, ગુલશન ગ્રોવર, રોહિત રોય, ક્રિસ્ટલ ડિસોઝા, સુઝાન ખાન, અલી ગોની, નીતિન મુકેશ, ડેવિડ ધવન, મસાબા ગુપ્તા સહિતના સેલેબ્સ આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અનુષ્કા રંજને 'વેડિંગ પુલાવ', 'બત્તી ગુલ મીટર ચાલુ' જેવી ફિલ્મમાં કામ કર્યું છે, જ્યારે આદિત્ય સીલ 'તુમ બિન 2', 'સ્ટૂડન્ટ ઓફ ધ યર 2' તથા 'ઇંદુ કી જવાની'માં જોવા મળ્યો છે.

તસવીરોમાં જુઓ અનુષ્કાની સંગીત સેરેમની......

બેકલેસ ચોલીમાં આલિયા ભટ્ટ
બેકલેસ ચોલીમાં આલિયા ભટ્ટ
ભાગ્યશ્રી દીકરા અભિમન્યુ સાથે
ભાગ્યશ્રી દીકરા અભિમન્યુ સાથે
'અનુપમા' ફૅમ સુધાંશુ પાંડે પત્ની સાથે
'અનુપમા' ફૅમ સુધાંશુ પાંડે પત્ની સાથે
આલિયા ભટ્ટ તથા આકાંક્ષા રંજન
આલિયા ભટ્ટ તથા આકાંક્ષા રંજન
ક્રિસ્ટલ ડિસોઝા
ક્રિસ્ટલ ડિસોઝા
રવિના ટંડન
રવિના ટંડન
ભૂમિ પેડનેકર બહેન સમીક્ષા સાથે
ભૂમિ પેડનેકર બહેન સમીક્ષા સાથે
વાણી કપૂર
વાણી કપૂર
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ
અનુષ્કા રંજન તથા આદિત્ય સીલ
અનુષ્કા રંજન તથા આદિત્ય સીલ
પૂનમ ધિલ્લોન દીકરા સાથે
પૂનમ ધિલ્લોન દીકરા સાથે
અથિયા શેટ્ટી
અથિયા શેટ્ટી
રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તી
નિખિલ દ્વિવેદી
નિખિલ દ્વિવેદી
ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા
ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા
અલી ગોની
અલી ગોની
સુઝાન ખાન
સુઝાન ખાન
ડાબે, ગુલશન ગ્રોવર, રોહિત રોય
ડાબે, ગુલશન ગ્રોવર, રોહિત રોય
નીના ગુપ્તાની દીકરી મસાબા ગુપ્તા ફ્રેન્ડ સાથે
નીના ગુપ્તાની દીકરી મસાબા ગુપ્તા ફ્રેન્ડ સાથે
સતીશ શાહ પત્ની સાથે
સતીશ શાહ પત્ની સાથે
ડિરેક્ટર વરુણ ધવન પત્ની સાથે
ડિરેક્ટર વરુણ ધવન પત્ની સાથે
શત્રુધ્ન સિંહા દીકરા સાથે
શત્રુધ્ન સિંહા દીકરા સાથે
વરુણ શર્મા, ગિરીશ તૌરાણી- કુમાર તૌરાણી
વરુણ શર્મા, ગિરીશ તૌરાણી- કુમાર તૌરાણી