સેલેબ્સનું દિવાળી સેલિબ્રેશન:પાર્ટીમાં અમિતાભ બચ્ચન લાઇમલાઇટમાં રહ્યા, અજય દેવગન સહિતના સેલેબ્સ આવ્યા

મુંબઈએક મહિનો પહેલા

24 ઓક્ટોબરના રોજ દેશભરમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવશે. બોલિવૂડમાં પ્રી દિવાળી પાર્ટીનો ટ્રેન્ડ જોવા મળે છે. બોલિવૂડમાં કોઈને કોઈ સેલેબ્સ પ્રી દિવાળી પાર્ટી આપી રહ્યું છે. જાણીતા પ્રોડ્યૂસર આનંદ પંડિતે પોતાના ઘરે દિવાળી પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી.

પાર્ટીમાં કોણ કોણ આવ્યું?
પાર્ટીમાં 80 વર્ષીય અમિતાભ બચ્ચન સેન્ટર ઑફ એટ્રેક્શન રહ્યા હતા. અમિતાભ આ વર્ષે પહેલી જ વાર કોઈ દિવાળી પાર્ટીમાં જોવા મળ્યા હતા. દિવાળી પાર્ટીમાં અમિતાભ ઉપરાંત અક્ષય કુમાર, અજય દેવગન, અનુપમ ખેર, કાજોલ-અજય દેવગન, હૃતિક રોશન સહિતના સેલેબ્સ આવ્યા હતા.

બિગ બીને વાગ્યું
'કૌન બનેગા કરોડપતિ'ના શૂટિંગ દરમિયાન બિગ બીના પગની નસ કપાઈ જતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીંયા પગમાં ટાંકા લઈને લોહી બંધ કરવામાં આવ્યું હતું.

તસવીરોમાં આનંદ પંડિતની દિવાળી પાર્ટી....

પત્રલેખા તથા રાજકુમાર.
પત્રલેખા તથા રાજકુમાર.
કાજોલ તથા અજય દેવગન.
કાજોલ તથા અજય દેવગન.
અમિતાભ બચ્ચન.
અમિતાભ બચ્ચન.
અલી ફઝલ તથા રિચા ચઢ્ઢા.
અલી ફઝલ તથા રિચા ચઢ્ઢા.
હૃતિક રોશન.
હૃતિક રોશન.
આયુષ્માન ખુરાના.
આયુષ્માન ખુરાના.
શરમન જોષી.
શરમન જોષી.
અક્ષય કુમાર.
અક્ષય કુમાર.
મનોજ વાજપેયી.
મનોજ વાજપેયી.
શત્રુધ્ન સિંહ દીકરા સાથે.
શત્રુધ્ન સિંહ દીકરા સાથે.
અન્ય સમાચારો પણ છે...