અલાના પાંડેની સંગીત સેરેમની:શાહરુખની દીકરી સુહાનાએ માતા ગૌરી ખાનની ટ્રાન્સપરન્ટ સાડી પહેરી, અનન્યા પાંડે પિંક લહેંગામાં જોવા મળી

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડે ને ડિયાના પાંડેની દીકરી અલાના પાંડે લોંગ ટાઇમ બોયફ્રેન્ડ આઇવોર મેકક્રે સાથે 16 માર્ચે લગ્ન કરવાની છે. 15 માર્ચે બંનેની સંગીત સેરેમની યોજાઈ ગઈ હતી. સંગીતમાં બોલિવૂડના અનેક સેલેબ્સ હાજર રહ્યા હતા. સુહાના ખાન ટ્રાન્સપરન્ટ સાડીમાં ગોર્જિયસ લાગતી હતી. અલાના પાંડેની કઝિન સિસ્ટર ને એક્ટ્રેસ અનન્યા પાંડે પિંક લહેંગામાં એટ્રેક્ટિવ લાગતી હતી.

અલાના પાંડેની સંગીત સેરેમનીમાં કોણ કોણ આવ્યું?
અલાના પાંડેની સંગીત સેરેમનીમાં સલમાનની બહેન અલવીરા ખાન પતિ અતુલ અગ્નિહોત્રી સાથે આવી હતી. આ ઉપરાંત કિમ શર્મા, મહીપ કપૂર, શિબાની દાંડેકર, પલક તિવારી, દિયા મિર્ઝા, અનુષા દાંડેકર, સુહાના ખાન, કરન મહેતા, ગૌરી ખાન સહિતના સેલેબ્સ આવ્યા હતા. સુહાના ખાન ટ્રાન્સપરન્ટ વ્હાઇટ સાડીમાં જોવા મળી હતી. તેણે મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું. પલક તિવારી પિંક લહેંગા ચોલીમાં જોવા મળી હતી. નોંધનીય છે કે સુહાના ખાને સંગીત સેરેમનીમાં માતા ગૌરી ખાનની સાડી પહેરી હતી. ગૌરી ખાને આ સાડી 2019માં આકાશ અંબાણીના વેડિંગ રિસેપ્શનમાં પહેરી હતી.

સુહાના ખાને માતાની સાડી રિપીટ કરી.
સુહાના ખાને માતાની સાડી રિપીટ કરી.
સુહાના ખાન.
સુહાના ખાન.
પલક તિવારી.
પલક તિવારી.
ચંકી પાંડે પત્ની ભાવના ને દીકરી અનન્યા સાથે.
ચંકી પાંડે પત્ની ભાવના ને દીકરી અનન્યા સાથે.
અલના તથા આઇવોર.
અલના તથા આઇવોર.
અલવિરા ખાન તથા અતુલ.
અલવિરા ખાન તથા અતુલ.
ગૌરી ખાન.
ગૌરી ખાન.
શિબાની તથા અનુષા.
શિબાની તથા અનુષા.
વિદ્યુત જામવાલ.
વિદ્યુત જામવાલ.
મહિપ કપૂર.
મહિપ કપૂર.
કિમ શર્મા.
કિમ શર્મા.
અનુરાગ કશ્યપની દીકરી આલિયા બોયફ્રેન્ડ સાથે.
અનુરાગ કશ્યપની દીકરી આલિયા બોયફ્રેન્ડ સાથે.
પિંક લહેંગામાં અનન્યા પાંડેનો આગવો અંદાજ જોવા મળ્યો હતો.
પિંક લહેંગામાં અનન્યા પાંડેનો આગવો અંદાજ જોવા મળ્યો હતો.
અનન્યા પાંડે.
અનન્યા પાંડે.
એક્ટર કરન મહેતા.
એક્ટર કરન મહેતા.
બાબા સિદ્દીકી તથા ચિક્કી પાંડે.
બાબા સિદ્દીકી તથા ચિક્કી પાંડે.
હલ્દીમાં અલાના તથા આઇવોર.
હલ્દીમાં અલાના તથા આઇવોર.
અલાના તથા આઇવોર.
અલાના તથા આઇવોર.

આઇવોર ને અલાનાની મુલાકાત કેવી રીતે થઈ?
અલાના પાંડેએ પ્રી વેડિંગ સેલિબ્રેશન પ્રમાણે આઉટફિટ ડિઝાઇન કર્યા છે. હલ્દી સેરેમની ફોરેસ્ટ થીમ પર હતી. અલાનાએ એક ઇન્ટરવ્યૂમાં હતું કે તેના પેરેન્ટ્સને આઠ મહિના પહેલા તેના વેડિંગ પ્લાનની જાણ હતી, તેથી તેમને નવાઈ લાગી નહોતી. ભારતમાં જ્યારે તેણે સગાઈ કરી હતી ત્યારે તેની માતાએ પ્લાનિંગ કર્યું હતું. આઇવોર ને અલાનાની મુલાકત હેલોવીન પાર્ટી દરમિયાન થઈ હતી. આ પાર્ટી કેલિફોર્નિયામાં યોજાઈ હતી. બંને આ પાર્ટીમાં કોમન મિત્રો સાથે પહેલીવાર મળ્યા હતા. ત્યારબાદ મુલાકાત વધતા બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. આઇવોરે 2021માં અલાનાને પ્રપોઝ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...