અવૉર્ડ શોમાં બોલિવૂડ સેલેબ્સનો ગ્લેમરસ અંદાજ:જાહન્વી કપૂરથી લઈ હિના ખાન સહિતની એક્ટ્રેસિસ જોવા મળી, દીપિકા-કાર્તિક સેન્ટર ઑફ એટ્રેક્શન રહ્યા

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં જ બ્યૂટી અવૉર્ડ શો મુંબઈમાં યોજાઈ ગયો. આ અવૉર્ડ શોમાં એક્ટ્રેસિસ ગ્લેમરસમાં એકબીજાને બરોબરની ટક્કર આપતી હતી. આ દરમિયાન સેન્ટર ઑફ એટ્રેક્શન જોઈ કોઈ રહ્યું હોય તો તે કાર્તિક આર્યન તથા દીપિકા પાદુકોણની જોડી હતી. બંનેને સાથે જોઈને ચાહકોમાં એવી ચર્ચા થવા લાગી કે બંને કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે. રેડ કાર્પેટ પર કાર્તિકે સ્માઇલ સાથે દીપિકાનું વેલકમ કર્યું હતું અને પછી બંનેએ સાથે ધમાકેદાર પોઝ પણ આપ્યા હતા. બી ટાઉનની ગલીઓમાં એવું સંભળાય છે કે બંને 'આશિકી 3'માં સાથે કામ કરી શકે છે.

અવૉર્ડ શોમાં કોણ કોણ આવ્યું?
અવૉર્ડ શોમાં જાહન્વી કપૂર, એલી અવરામ, હિના ખાન, આહના કુમરા, રકુલ પ્રીત સિંહ, ક્રિતિ સેનન સહિતના સેલેબ્સ આવ્યા હતા.

કાર્તિક આર્યન 'આશિકી 3'માં કામ કરી રહ્યો છે
સપ્ટેમ્બર, 2022માં 'આશિકી'ની ફ્રેન્ચાઇઝની ત્રીજી ફિલ્મની જાહેરાત મેકર્સે કરી હતી. આ ફિલ્મમાં હીરો તરીકે કાર્તિક આર્યન છે અને ફિલ્મને અનુરાગ બાસુ ડિરેક્ટ કરે છે. જોકે, હજી સુધી ફિલ્મની એક્ટ્રેસનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

એલી અવૉર્ડમાં બોલિવૂડ એક્ટ્રેસિસનો ગ્લેમરસ અંદાજ....

જાહન્વી કપૂર અવૉર્ડ શોમાં શીમરી ડીપ નેકલાઇનવાળું બ્લૂ ગાઉન પહેરીને આવી હતી. તેણે હાથમાં બ્લૂ ગ્લોવ્સ પહેર્યા હતા અને તે પ્રિન્સેસ જેવી લાગતી હતી.

દીપિક પાદુકોણ વ્હાઇટ નેટ સ્કર્ટ તથા વ્હાઇટ શર્ટમાં હતી. તેણે બ્લેક બેલ્ટ સાથે લુક કમ્પ્લિટ કર્યો હતો.

કાર્તિક આર્યન ગ્રીન શાઇની સૂટમાં હતો અને તેણે બ્લેક પોલો નેક ટી-શર્ટ પહેરી હતી.

રકુલ પ્રીત સિંહ બ્લેક ટ્યૂબ હાઇ સિલ્ટ ડ્રેસમાં ગોર્જિયસ લાગતી હતી.

ક્રિતિ સેનન રોયલ બ્લૂ કટઆઉટ તથા ડીપ નેકલાઇન ડ્રેસ પહેર્યો હતો. ક્રિતિએ નેકપીસ પહેરવાનું અવોઇડ કર્યું હતું.

એલી અવરામ એકદમ બોલ્ડ ડ્રેસમાં જોવા મળી હતી. તેણે વ્હાઇટ ટ્યૂબ ડ્રેસ પહેર્યો હતો અને હેર સ્ટાઇલમાં હાઇ બન રાખ્યો હતો.

'બિગ બોસ 15' ફૅમ કરન કુંદ્રા વ્હાઇટ સૂટ પહેરીને આવ્યો હતો.

કરન કુંદ્રાની પ્રેમિકા તેજસ્વી પ્રકાશે પ્રેમી સાથે કો-ઓર્ડિનેટ કર્યું હતું. તેણે શાઇની સિલ્વર પેન્ટ, ટોપ તથા સિલ્વર હિલ્સ પહેરી હતી.

હિના ખાન લૂઝ ગાઉનમાં જોવા મળી હતી.
હિના ખાન લૂઝ ગાઉનમાં જોવા મળી હતી.
'દિલ બેચારા' ફૅમ સંજના સાંઘી બ્લેક સ્કર્ટ તથા બ્રાલેટ ટોપમાં હતી.

આહના કુમાર બેકલેસ પિંક આઉટફિટમાં હતી. તે બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ લાગતી હતી.

અન્ય સમાચારો પણ છે...