તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિકવરી:હોસ્પિટલમાંથી રાહુલ રોયનો વીડિયો સામે આવ્યો, બહેન-જીજાજી સાથે જોવા મળ્યો, કહ્યું- હું ઠીક થઈ રહ્યો છું, જલદી પરત ફરીશ

મુંબઈ4 મહિનો પહેલા

બોલિવૂડ એક્ટર રાહુલ રોયે સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે બહેન તથા જાજાજીની મદદ લઈને ઊભો રહ્યો છે. આ વીડિયોમાં રાહુલની બહેને એક્ટર તરફથી ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. વીડિયો પોસ્ટ કરીને રાહુલે કહ્યું હતું, 'હું ઠીક થઈ રહ્યો છું. મારા તમામ મિત્રો, પરિવાર તથા ચાહકો, આ તમામ મારા માટે પરિવાર જેવા છે. પ્રેમ તથા પ્રાર્થના માટે આભાર. જલદીથી પરત આવીશ.'

વાતાવરણને કારણે રાહુલની તબિયત બગડી
52 વર્ષીય એક્ટર રાહુલ રોય કારગિલમાં 'LAC'નું શૂટિંગ કરતો હતો. અહીંયા માઈનસ 17 ડિગ્રીમાં શૂટિંગ કરવાને કારણે રાહુલ રોયને બ્રેન સ્ટ્રોક આવ્યો હોવાનું કહેવાય છે. રાહુલને પહેલાં કારગિલની હોસ્પિટલમાં અને પછી શ્રીનગર લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો