ઓસ્કર અવૉર્ડ મોમેન્ટ્સ:'નાટુ નાટુ'ને અવૉર્ડ મળતા જ દીપિકા પાદુકોણ ઇમોશનલ થઈ, સેરેમનીમાં રાજમૌલિ પરિવાર સાથે સૌથી છેલ્લે બેઠા હતા

લોસ એન્જિલસ9 દિવસ પહેલા

95મા ઓસ્કર અવૉર્ડ્સમાં આ વખતે ભારત છવાયેલું રહ્યું. ફિલ્મ 'RRR'ના ગીત 'નાટુ નાટુ'ને બેસ્ટ ઓરિજિનલ સોંગનો અવૉર્ડ મળ્યો છે. આ સેરેમનીમાં જ્યારે 'નાટુ નાટુ'ની વિનિંગ અનાઉન્સમેન્ટ થઈ ત્યારે દીપિકા પાદુકોણ ભાવુક થઈ ગઈ હતી. તેની આંખોમાંથી પાણી આવી ગયું હતું. ફિલ્મના ડિરેક્ટર એસ.એસ. રાજમૌલિ ડોલ્બી થિયેટરમાં સૌથી પાછળ બેઠા હતા. આ ઉપરાંત 'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટરીનો ઓસ્કર અવૉર્ડ મળ્યો છે. જોકે, ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ 'ઓલ ધેટ બ્રીથ્સ' રેસમાંથી બહાર થઈ હતી. ઓસ્કરમાં ભારતને ત્રણમાં નોમિનેશન મળ્યું હતું અને તેમાંથી બે કેટેગરીમાં ભારત વિજેતા રહ્યું છે.

ઓસ્કર સેરેમનીની ટૉપ મોમેન્ટ્સ...

'નાટુ નાટુ' પરફોર્મન્સ દરમિયાન ડોલ્બી થિયેટરમાં હાજર લોકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. ડિરેક્ટર રાજમૌલિ પરિવાર સાથે સૌથી પાછળ બેઠા હતા.

યુક્રેનના માર્રિસ્કી પેલેસનો સીન ક્રિએટ કરવામાં આવ્યો હતો. આ પેલેસમાં ઓગસ્ટ, 2021માં કીવમાં રશિયા-યુક્રેન યુદ્ધ પહેલાં 'નાટુ નાટુ' ગીત શૂટ કરવામાં આવ્યું હતું.

જિમી કિમેલે ઓસ્કર વિનર્સને અલોટ કરેલા ટાઇમથી વધુ સમય ના લેવાની વોર્નિંગ આપી હતી, પરંતુ 'નાટુ...'ની ડાન્સર ટીમે તેને જ સ્ટેજ પરથી હટાવી દીધો હતો.

રામચરણ તથા જુનિયર NTR હાજર રહ્યા હતા, પરંતુ તેમણે સ્ટેજ પર પરફોર્મન્સ આપ્યું નહોતું.

દીપિકાએ રામચરણ તેજા સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. દીપિકા ફિલ્મ RRRના સોંગ પરફોર્મન્સ માટે પ્રેઝન્ટર તરીકે હાજર હતી.

ગુનીત મોંગાના પ્રોડક્શનમાં બનેલી 'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ'ને બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરીનો ઓસ્કર મળ્યો હતો. 2019માં ગુનીતની ડોક્યુમેન્ટરી 'પિરિયડ એન્ડ ઑફ સેટેસ'ને પણ બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરીનો ઓસ્કર મળ્યો હતો.

રિહાનાએ 'બ્લેક પેંથરઃ વકાંડા ફોરએવર'ના ગીત 'લિફ્ટી મી અપ..' સોંગ પરફોર્મ કર્યું હતું. રિહાનાએ ચાર વર્ષ બાદ લાઇવ પરફોર્મ કર્યું હતું. રિહાના બીજીવાર પ્રેગ્નન્ટ છે.

ઓસ્કર હોસ્ટ જિમી કિમેલે પેરાશૂટથી સ્ટેજ પર આવ્યો હતો અને પછી સ્ટેજ પર એક ગધેડો લઈને આવ્યો હતો. આ ગધેડો 'બંશીઝ ધ ઇંશરિન'ને રિપ્રેઝન્ટ કરતો હતો.

હોરર કોમેડી 'કોકીન બિયર'નું ડિરેક્શન કરનાર ફિલ્મ એલિઝાબેથ બેંક્સે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ વિનરની ઘોષણા કરી હતી. તે ડમી રીંછ સાથે જોવા મળી હતી.

શોર્ટ ડોક્યુમેન્ટરી 'સ્ટ્રેન્જર એટ ધ ગેટ'ની પ્રોડ્યુસર મલાલા યુસુફજઈ શિમર ગાઉનમાં જોવા મળી હતી. 2015માં યુસુફજઈ ઓસ્કર શોર્ટલિસ્ટેડ ડોક્યુમેન્ટરી 'હે નેમ્ડ મી' મલાલાના સબ્જેક્ટ પર હતી.

સ્ટીવન સ્પીલબર્ગ પણ ઓસ્કર સેરેનીમાં જોવા મળ્યા હતા.

'નાટુ નાટુ'ના સિંગર્સ કાળ ભૈરવ તથા રાહુલ સીપ્લીગુંજ

દીપિકા પાદુકોણ બ્લેક આઉટફિટમાં ગોર્જિયસ લાગતી હતી.

જુનિયર NTR, રાજમૌલિ તથા રામચરણ
જુનિયર NTR, રાજમૌલિ તથા રામચરણ
કમ્પોઝર એેમએમ કીરવાનીએ ઓસ્કર જીત્યા બાદ કહ્યું હતું, 'દરેક ભારતીયે પ્રાર્થના કરી હતી કે RRR જ ઓસ્કર જીતે.

વિનિંગ ટ્રોફી સાથે જુનિયર NTR
વિનિંગ ટ્રોફી સાથે જુનિયર NTR
અન્ય સમાચારો પણ છે...