... અને મણિબા ભાવુક થઈ ગયાં:અમારે તો કોઈ સરપંચેય નથી બન્યું ને ઈસુએ રાજકારણની રવાડી પકડી લીધી, માતાએ કંઈક આ રીતે દીકરાને આશીર્વાદ આપ્યા

એક મહિનો પહેલા

આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને સીએમનો ચહેરો જાહેર કરતાં જ ગઈકાલે પહેલીવાર તેમનો પરિવાર પણ જોવા મળ્યો.અરવિંદ કેજરીવાલે જેવી તેમના નામની જાહેરાત કરી કે તરત જ ત્યાં હાજર પરિવાર પણ ખુશ થઈ ગયો હતો. ઈસુદાન ગઢવી પણ સીધા જ મંચ પરથી ઉતરીને તેમનાં માતા મણિબાને જઈને ભેટી પડ્યા. એક જનેતાએ પણ દીકરાની આ સફળતાને ભાવુક થઈને વધાવી લીધી. ઈસુદાનનાં ઓવારણાં લઈને માતા મણિબાએ શું કહ્યું એ ઉપરના ફોટો પર ક્લિક કરીને જુઓ આજની DB REELS.

અન્ય સમાચારો પણ છે...