DB REELS:ગુજરાતમાં AAPની કેટલી સીટ આવશે? વડોદરાના ફિદા અલીએ ભુક્કા બોલાવે એવી ભવિષ્યવાણી કરી

3 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ખૂબ નજીક છે.દરેક પાર્ટીને સમર્થન આપનારા મતદારો પોતાનાં મંતવ્યો અવારનવાર સામે આવતાં હોય છે. ત્યારે વડોદરાના સયાજીગંજ બેઠકના મતદારોનો મૂડ જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ સયાજીગંજ પહોંચી હતી, ત્યાં અમને ફિદા અલી મળ્યા હતા, જેમને આમ આદમી પાર્ટી અંગે પૂછેલા પ્રશ્નોના રસપ્રદ ઉત્તરો આપ્યા હતા. આજની DB REELS માણવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...