કોંગ્રેસ અને મેન્ડેટનો વિવાદ જાણે કે એકબીજાના પર્યાય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે પણ કોંગ્રેસમાં મેન્ડેટ આપવામાં મોટી ભૂલ થતાં જ કોંગ્રેસના આગેવાનોમાં પણ દોડધામ મચી ગઈ. દાવો એવો પણ કરાયો હતો કે કેટલાક ઉમેદવારોને પેટાચૂંટણીના મેન્ડેટ આપી દેવાયા છે. સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસે તેમના ઉમેદવારોને પેટાચૂંટણીના મેન્ડેટ આપી દેવાયા બાદ થયેલા હોબાળાથી વર્ષ 2012માં થયેલો મેન્ડેટ ડ્રામા નજર સમક્ષ તરવા લાગે છે. એક સમયે ભાજપનો અભેદ કિલ્લો ગણાતી વિસાવદર બેઠક પર 2012માં થયેલી આ ઘટનાએ પોલિટિકલ પંડિતોને વિચારતા કરી દીધા. શું હતો આ મેન્ડેટ ડ્રામા અને તેની સાથે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું શું છે કનેક્શન તે જાણવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરીને માણો આજની DB REELS
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.