ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતા તેમના કિંમતી મત કોઈને આપે, એ પહેલા દિવ્ય ભાસ્કરે મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો. સુરતના કામરેજ વિસ્તારમાં દિવ્ય ભાસ્કરને એક રિક્ષાચાલક મળી ગયા. વિધાનસભાની ચૂંટણીમાં વિવિધ પક્ષોના વાયદા, પ્રચારની રીત અને નેતાઓના ઠાઠ પર સવાલ કર્યો તો તર્કબદ્ધ રીતે તેમણે જવાબ આપ્યા, અને વાત જ્યારે ધારાસભ્યોના પગારની આવી તો મિજાજ આકરો થઈ ગયો. જનતાને પડતી મુશ્કેલી અને નેતાઓના સાર્વજનીક જીવન વચ્ચેના ભેદને તેમણે ખૂબ જ આગવા અંદાજમાં વર્ણવ્યો. આજની DB REELS જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.