DB REELS, નસીબના નબળા નીતિનકાકા!:3-3 વાર મુખ્યમંત્રીની ખુરશીથી છેટું રહી ગયું, દરેક વખતે આ રીતે કદ પ્રમાણે વેતરી નાખ્યાં

એક મહિનો પહેલા

રૂપાણી, નીતિન પટેલ સહિતના દિગ્ગજોએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત સામે ચાલીને કરી લીધી છે. ત્યારે હવે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈનું મુખ્યમંત્રી બનવાનું સપનું હવે માત્ર સપનું જ રહી જાય તેવો ઘાટ સર્જાયો છે. નીતિનભાઈની ચારેક દાયકા જેટલી લાંબી રાજકિય કારકિર્દીમાં તેમણે અનેક મંત્રાલયો સંભાળ્યાં છે પણ વાત જાણે ગુજરાતની ગાદી એટલે કે મુખ્યમંત્રી પદની આવે ત્યારે ક્યાંક ને કયાંક પનો ટૂંકો પડ્યો છે. 40 વર્ષની કરિયરમાં નીતિનભાઈ સીએમ બનવા જતાં ત્રણ ત્રણવાર અટવાયા છે. ક્યારે ક્યારે નીતિનભાઈનું નામ દાવેદાર તરીકે સામે આવ્યું અને કોણ એ સમયે બાજી મારી ગયું એ જાણવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરીને જુઓ આજની DB REELS.

અન્ય સમાચારો પણ છે...