વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. મતદારોનો ભવ્ય પ્રતિસાદ મળે તે માટે ચૈતન્ય શંભુ મહારાજ પણ હાર્દિક પટેલના સમર્થનમાં મત માગી રહ્યા છે. આ સમયે એક સભા દરમિયાન ચૈતન્ય શંભુ મહારાજે લોકોને પૂછી લીધું કે ભાજપના ચૂંટણી ચિન્હ કમળનું આધ્યાત્મિક મહત્વ શું છે? અને કમળ રાખવા પાછળના રાજકીય કારણ શું રહ્યો હતો? આ સવાલથી થોડી ક્ષણ માટે તો સભામાં રીતસરનો સોપો પડી ગયો. જો કે પછી ચૈતન્ય શંભુમહારાજે જ કમળની એક ઝાટકે 10 વિશેષતા જણાવી દીધી. વિશેષતા પણ એવી, જે વર્ષોથી કમળના નિશાને ચૂંટાઈ આવતા ભાજપના દિગ્ગજ નેતાઓને પણ ખબર નહીં હોય. કમળની અદ્દભૂત વિશેષતા જાણવા માટે ઉપરના ફોટો પણ ક્લિક કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.