DB REELS, ભાજપના દિગ્ગજની આબરૂના કાકરા:કોઈને નામ પણ ખબર નહીં, ધારાસભ્યનો ફોટો જોઈ લોકો રીતસર ધંધે લાગ્યા

19 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) એ પ્રચંડ પ્રચારની શરૂઆત કરી દીધી છે. ભાજપનો ગઢ ગણાતી વિધાનસભાની બેઠક પર જ્યારે અમે ધારાસભ્ય સુરેશ પટેલનો ફોટો લઈને મતદારોની વચ્ચે ગયા તો જાતજાતના જવાબો આપ્યા. ભલે આપણે એવું કહેતા હોઈએ કે જનતા સબ જાનતી હૈ પણ અહીં તો અલગ જ નજારો જોવા મળ્યો. મણિનગરની જનતાને તો એ પણ ખબર નહોતી કે તેમના ધારાસભ્ય કોણ છે. અમારો એક જ સવાલ હતો કે આમને ઓળખો છો? ને સામે જનતાએ જે જવાબ આપ્યા છે એ જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરીને માણો આજની DB REELS

અન્ય સમાચારો પણ છે...